કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

R. V. Solanki
R. V. Solanki @mks7129

#KSJ1
#week4

#KSJ1
#week4

વધુ વાંચો

તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

R. V. Solanki
R. V. Solanki @mks7129

#KSJ1
#week4

#KSJ1
#week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
૧૦થી વધુ
  • 1 કિલોકાચી કેરી
  • 1 કિલોખાંડ
  • 1 ચમચો હળદર
  • 1 ચમચો મરચાની ભૂકી
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ કાચી કેરી ને ધોઈને છાલ ઉતારી લો, તેને ખમણી લો.

  2. 2

    ત્યારબાદ ખમણેલી કેરીમાં અને હળદર નાખીને દસ મિનિટ રહેવા દો.ત્યારબાદ એકદમ નિચોવીને પાણી કાઢી નાખો અને એક તપેલામાં રાખો.

  3. 3

    હવે તેની અંદર ખાંડ નાંખી દો અને એકદમ હલાવી લો.એ તપેલા ઉપર કોટનનું કપડું ઢાંકીને તડકે રાખી દો.

  4. 4

    આઠથી દસ દિવસ સુધી સવારે તપેલું તડકામાં મૂકો. સાંજે અંદર લઈ લો અને ચમચા વડે હલાવી લેવું. વડી સવારે તડકામાં મૂકી સાંજે ઘરમાં લઈ ચમચા વડે હલાવી લો.

  5. 5

    દસ દિવસ તડકામાં મૂકી રાખવું એટલે આપણો છૂંદો તૈયાર..તેની અંદર મરચાની ભૂકી નાખી, હલાવીને ઠંડુ પડ્યે,બરણીમાં કાઢી લો. આ છૂંદો એક વરસ ચાલે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

R. V. Solanki
R. V. Solanki @mks7129
પર May 18, 2022 03:18

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છૂંદો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
  2. ખજૂર નટસ આઈસ્ક્રીમ (Khajoor Nuts Icecream Recipe In Gujarati)
  3. પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
  4. આમ પાપડ
  5. કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
  1. આમ ગટાગટ (Aam Gatagat Recipe In Gujarati)
  2. સ્ટફડ ઓનીયન પકોડા
  3. ઈલાયચી કસ્ટર્ડ પુડિંગ (Cardamom Custard Pudding Recipe In Gujarati)
  4. સ્વીટ પોટેટો ચાટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16238915
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close