તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

R. V. Solanki
R. V. Solanki @mks7129

તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૧૦થી વધુ
  1. 1 કિલોકાચી કેરી
  2. 1 કિલોખાંડ
  3. 1 ચમચો હળદર
  4. 1 ચમચો મરચાની ભૂકી
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ કાચી કેરી ને ધોઈને છાલ ઉતારી લો, તેને ખમણી લો.

  2. 2

    ત્યારબાદ ખમણેલી કેરીમાં અને હળદર નાખીને દસ મિનિટ રહેવા દો.ત્યારબાદ એકદમ નિચોવીને પાણી કાઢી નાખો અને એક તપેલામાં રાખો.

  3. 3

    હવે તેની અંદર ખાંડ નાંખી દો અને એકદમ હલાવી લો.એ તપેલા ઉપર કોટનનું કપડું ઢાંકીને તડકે રાખી દો.

  4. 4

    આઠથી દસ દિવસ સુધી સવારે તપેલું તડકામાં મૂકો. સાંજે અંદર લઈ લો અને ચમચા વડે હલાવી લેવું. વડી સવારે તડકામાં મૂકી સાંજે ઘરમાં લઈ ચમચા વડે હલાવી લો.

  5. 5

    દસ દિવસ તડકામાં મૂકી રાખવું એટલે આપણો છૂંદો તૈયાર..તેની અંદર મરચાની ભૂકી નાખી, હલાવીને ઠંડુ પડ્યે,બરણીમાં કાઢી લો. આ છૂંદો એક વરસ ચાલે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
R. V. Solanki
R. V. Solanki @mks7129
પર

ટિપ્પણીઓ

Similar Recipes