ઈલાયચી કસ્ટર્ડ પુડિંગ (Cardamom Custard Pudding Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

બહુ જ યમ્મી અને કઈક નવીન છે..
After dinner ૨-૩ bites માં ફિનિશ થઈ જાય
અને જરાય હેવી ન લાગે તેવું સ્વીટ પુડિંગ..

ઈલાયચી કસ્ટર્ડ પુડિંગ (Cardamom Custard Pudding Recipe In Gujarati)

બહુ જ યમ્મી અને કઈક નવીન છે..
After dinner ૨-૩ bites માં ફિનિશ થઈ જાય
અને જરાય હેવી ન લાગે તેવું સ્વીટ પુડિંગ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
રોયલફિલિંગ માટે
  1. ૧.૫ ગ્લાસ દૂધ
  2. ૨ ચમચા મિલ્ક પાઉડર
  3. ૧ ચમચો કસ્ટર્ડ પાઉડર
  4. ૧/૪ કપખાંડ અથવા ઓછી વધતી
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  6. ૧ ચમચો કાજુ બદામ ની કતરણ
  7. ૧ ચમચીમગજતરી ના બી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ૨ ચમચા ઠંડા દૂધ માં કસ્ટર્ડ પાઉડર ઓગાળી લો અને બીજા બાઉલ માં મિલ્ક પાઉડર ઓગાળી લો.

  2. 2

    પેન માં દૂધ ગરમ કરવા મૂકો
    દૂધ ગરમ થાય એટલે ઓગાડેલો મિલ્ક પાઉડર એડ કરો.

  3. 3

    ત્યારબાદ ખાંડ એડ કરી દૂધ માં સારી રીતે મિક્સ કરી લો અને દુધ નો ઉભરો આવવા દો.

  4. 4

    હવે ગેસ ની ફલેમ્ ધીમી કરી ઑગાડેલો કસ્ટર્ડ પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરો અને સતત ૨ મિનિટ હલાવ્યા કરો.. ધીમેધીમે દૂધ ઘાટું થશે એટલે ગેસ બંધ કરો.

  5. 5
  6. 6

    Mixture ને સર્વિગ બાઉલ માં ડીવાઈડ કરી ઉપરથી કાજુ બદામ ની કતરણ અને મગજતરી ના બી થી ગાર્નિશ કરી ફ્રીઝ માં સેટ થવા મૂકી દો..
    ૨-૩ કલાક માં સરસ સેટ થઇ જશે..પછી ખાવા ના ઉપયોગ માં લો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes