રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને છોલી ને પીસ કરી મિક્સર માં ખાંડ નાખી ક્રશ કરી પલ્પ કરી લો,
- 2
હવે એક થાળી માં ઘી ચોપડી ને તેમાં કેરી નો પલ્પ પાથરી નેઉપર ઈલાયચી ભભરાવી ને થાળી તડકે મૂકી દો 2 દિવસ માં થઈ જશે.પછી કાપા કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
-
-
-
આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
#ib અત્યારે કેરી સીઝન ચાલે છે અને અમારા ઘરે બધા ને આમ પાપડ બોવ ભાવે અને ટેસ્ટી પણ લાગે. Prafula Kamdar -
આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
#PalakPalak Sheth ની રેસીપી માંથી મેં પણ આમ પાપડ બનાવ્યા છે. સરસ છે. આભાર... Arpita Shah -
-
-
આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
#MAનાનપણથી દરેક ઉનાળામાં ઘરે રોજ કેરીનો રસ બને. ક્યારેક વધારે બને ત્યારે મારી મમ્મી તેમાંથી રસના પાપડ બનાવે. આ રીતે બનેલા પાપડને ફ્રીઝમાં ડબ્બામાં ભેગા કરતી જાય.મોટાભાગે ખવાઇ જ જાય પણ થોડાક ખાસ બચાવીને રાખે અને ગૌરીવ્રત વખતે અમને ખાસ ખાવા માટે આપે...મને આ પાપડ એટલા પસંદ છે કે એકવાર ખાવાનું શરું કર્યા પછી પતે નહીં ત્યાં સુધી ચાલુ જ રહે....આ પાપડ બહુ જ આસાન રીતથી બને છે..ગેસ પર ગરમ કરવાની પ્રોસેસની કોઇ જ જરુર નથી હોતી. અને પાણી વગરના પલ્પમાં ખાંડ ઉમેરેલી હોવાથી સોફ્ટ અને તો પણ તૂટે તેવા બને છે....આ મારી મમ્મીની રીત છે...તમને પસંદ હોય તો ઉપરથી મરી, સંચળ પાઉડર છાંટીને બનાવી શકો છો. મને એમ જ પસંદ છે તો મેં કોઇ મસાલા નથી વાપર્યા... Palak Sheth -
-
આમ પાપડ (Aam Papad recipe in gujarati)
#સમર #ઉનાળામાં કેરી બહુ જ મળે છે, વળી કેરી ફળોનો રાજા તરીકે ઓળખાય છે. કેરીનું અથાણું, પાકી કેરીનો રસ, કેરીની આઈસ્ક્રીમ વગેરે આપણે બનાવીયે છીએ, તો આજે મેં પાકી કેરીમાંથી આમ પાપડ બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. Harsha Israni -
-
-
-
-
-
-
-
-
-
આમ પાપડ (Aam Papad Recipe In GujaratI)
#કેરીફ્રેન્ડ્સ, આમ પાપડ ગુજરાતી ઓના ફેવરીટ છે.ખાટામીઠા ટેસ્ટી પાપડ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
More Recipes
- ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
- પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)
- હોટ ચોકલેટ કોફી (Hot Chocolate Coffee Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
- કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16240388
ટિપ્પણીઓ (4)