ખજૂર નટસ આઈસ્ક્રીમ (Khajoor Nuts Icecream Recipe In Gujarati)

ખજૂર નટસ આઈસ્ક્રીમ (Khajoor Nuts Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ કાજુ અને ખજૂર ને અલગ અલગ આઠ કલાક માટે પલાળી દેવા ના.
- 2
કાજુ બદામ અને ખજૂર માંથી પાણી નિતારી દેવાનું ત્યારબાદ બદામમાંથી ફોતરા ઉતારી લેવાના
- 3
- 4
હવે એક મિક્સર જારમાં કાજુ અને બદામ ની અંદર દોઢ એક કપ જેટલું પાણી નાખી એકદમ fine paste કરી લેવાની કેસર ની અંદર થોડું હૂંફાળું દૂધ નાખી પલાળી દેવાની.
- 5
ખજૂરમાં પણ જરૂર મુજબ પાણી નાખી પેસ્ટ રેડી કરી લેવાની હવે તેમાં ટોપરાનુંછી ણ અને બાકી ત્રણેય વસ્તુ ને બરાબર મિક્સ કરી તેની અંદર ઈલાયચી પાઉડર પલાળેલી કેસર નાખી આઇસ્ક્રીમ જમાવવાના ડબ્બામા નાખી ઉપર પ્લાસ્ટિકથી રેપ કરી બે કલાક માટે ડીપ ફ્રીજ માં મૂકી દેવાનો.
- 6
બે કલાક પછી ફરી તેને મિક્સરમાં ચર્ન કરી ડબ્બામા નાખી ઉપર કેસર અને પિસ્તાની કતરણથી ડેકોરેટ કરી સેટ થવા મૂકી દેવાનું
- 7
લો હવે તૈયાર છે ડેટ એન્ડ નટસ આઈસ્ક્રીમ નો મિલ્ક નોસુગર મલાઈ એકદમ હેલ્ધી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર કોકોનટ ડ્રાયફ્રુટ રોલ (khajoor coconut dryfruit roll)
#માઇઇબુક# પોસ્ટ12#સ્વીટ#પોસ્ટ2 Hetal Gandhi -
ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)
#DFT : ખજૂર બોલ્સ / સ્નો બોલ્સઆ મીઠાઈ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે .આને તમે ગમે ત્યારે ખાઈ શકો છો.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Sonal Modha -
-
કાજુ વેનીલા આઇસ્ક્રીમ (Kaju Vanilla Icecream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#milk Keshma Raichura -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2શિયાળા માં ખાસ ફાયદા કારક અને ગુણ વર્ધક ખજૂર ની સાથે ડ્રાય ફ્રૂટ્સ નો ઉપયોગ કર્યો છે .. Ankita Solanki -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
કસાટા મેંગો આઈસ્ક્રીમ (Cassata Mango Icecream Recipe In Gujarati)
#APR કુકપેડ મા આવી નવું ઘણું શીખવા મળ્યું. તેમા આ આઈસ્ક્રીમ શીખ્યો. HEMA OZA -
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Khajoor Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#Ameging August#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં ગુજરાતી મહિનો શ્રાવણ મહિનો આવતો હોવાથી આ મહિનામાં જન્માષ્ટમી રક્ષાબંધન વગેરે તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારોમાં સ્પેશિયલ વાનગી બનાવવામાં આવે છે મેં આજે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી Ramaben Joshi -
-
-
-
રાજભોગ કેસર આઇસક્રીમ (Rajbhog Kesar Icecream Recipe in Gujarati)
#APR#cookpadgujarati કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપતો આઈસક્રીમ ખાવો કોને ન ગમે? અલગ-અલગ પ્રકારના આઈસક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આઈસક્રીમ તો તમે ઘરે પણ બનાવતા જ હશો, તો હવે તે લિસ્ટમાં કંઈક નવું એડ કરો અને બનાવો રાજભોગ આઈસક્રીમ. હવે આઇસક્રીમ બહારથી ખરીદવાની જરૂર નથી. આ આઇસક્રીમ હું ઝૂમ લાઈવ ક્લાસ માં નિધિ વર્મા જી સાથે સિખી હતી. Daxa Parmar -
-
-
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati)
#APR#આઇસ્ક્રીમઆપણે ઘણી જાતના આઇસ્ક્રીમ બનાવતા જોઈએ છીએ માં બહુ વેરાઈટી હોય છે જેમ કે ફ્રુટ dry fruits ચોકલેટ જેલી વિ ગેરે. પણ મેં આજે ઓરીજનલ real taste અને વિસરાતો આઇસ્ક્રીમ કેસર પિસ્તા બનાવ્યું છે Jyoti Shah -
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
-
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel
More Recipes
ટિપ્પણીઓ (4)
Suuuuuuuperb