વેજિટેબલ પીઝા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ડુંગળી,ગાજર,કેપ્સિકમ ને ખમણી લો,ત્યારબાદ તેમાં મસાલા ઉમેરો અને તેલ માં થોડું સાંતળો
- 2
ત્યાર બાદ પીઝા ના રોટલા પર ઘી લગાડી કેચઅપ અને સેઝવન સોસ લગાવો અને કોબી નું મિશ્રણ પાથરો.
- 3
પછી તેમાં ઓરેગાનો અને ફ્લેક્સ અને ચીઝ નાખી તવા પર પીઝા ને ઉપર થી ઢાંકી મુકો.
- 4
ચીઝ મેલ્ટ થવા માંડે એટલે પીઝા ઉતારી અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16239191





ટિપ્પણીઓ