રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી તેલ લઈને પાંચ મિનિટ માટે ફીણો ત્યારબાદ તેમાં લીંબુના ફૂલ અને મીઠું નાખી ફરીથી બે મિનિટ માટે ફિલ્મ ઢોકળીયા ને ગેસ પર મૂકો હવે તેલ અને પાણીના મિક્સરમાં ચણાનો લોટ લાખો હળદર નાખો નાખો અને અને તેને બરાબર ફીણી લેવું ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો મિશ્રણ નો કલર બદલાય ત્યાં સુધી ફીણો ઢોકળીયા માંથી બહાર નીકળે એટલે મિશ્રણમાં મીઠો સોડા નાખીને ગ્રીસ કરેલી થાળી માં રેડી તેને ઢોકળીયામાં મૂકી 20 થી 25 મિનિટ માટે થવા દો મને જોયો જોયો નાખીને જુઓ ખમણ તૈયાર હોય તો તેને બહાર નીકળી લો
- 2
પાંચ મિનિટ ઠંડુ પડે એટલે તેમાં કાપા પાડી લો હવે એક પેન માં સૌપ્રથમ તેલ લો.ત્યાર બાદ તેમાં રાઈ નાંખી ઝીણા કાપેલા મરચાં નાખો રાઈ તતડે એટલે તેમાં 1/2 કપ પાણી અને ખાંડ નાંખો આ મિશ્રણને તૈયાર કરેલા ખમણ પર રેડી દો અને 1/2 કલાક માટે રહેવા દો ત્યારબાદ તેના ઝીણા કાપેલા ધાણા નાખી ઉપરતેને સર્વિંગ પ્લેટમાં લઈ ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (4)