બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકા બાફી લેવા પછી તેનૉ છુંદો કરી ને તેમા મીઠું આદુ મરચા ની પેસ્ટ લીલા ધાણા ચપટી ખાંડ ને આમચુર પાઉડર ઉમેરી ને તેવા નાના ગૉટા વારી લેવા.
- 2
પછી એક બાઉલ મા ચણા નૉ લોટ ઊમેરવૉ તેમા મીઠું ને ચપટી ખાવા નૉ સૉડા નાખી ખીરુ તૈયાર કરવુ. ગેસ પર તેલ ગરમ મુકી દેવુ
- 3
હવે ગૉટા વાળેલા છે તે ચણા ના લોટ મા કવર કરી ને તળી લેવા. તૈયાર છે બટેકા વડા સૉસ અથવા ચટણી સાથે સવ કરૉ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350571












ટિપ્પણીઓ