રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા સાકભાજી સમારી લેવા પછી પૌવા ને પાણી થી ધોઈ ને કૉરા કરવા. હવે એક તપેલી મા તેલ ગરમ મુકવુ તેમા લીમડા ના પાન નાખી ને સમારેલુ બટેકુ ઉમેરવુ પછી તેમા શીંગદાણા ને કટ કરેલ કાંદા ઉમેરી ને તેને ચડવા દેવુ પછી તેમા ટમેટું અને લીલુ મરચું ઉમેરવુ હવે તેને સાતડવુ પછી તેમા મસાલા ઊમેરૉ બધા ને હલાવૉ મસાલા બધા ચડી જાય એટલે તેમા પૌવા ઉમેરવા ને ઊપર થી લીંબુ નૉ રસ ને લીલા ધાણા નાખી ને બધૂ બરાબર મીક્ષ કરવુ તૈયાર છે પૌવા બટેકા.
Similar Recipes
-
-
-
-
હેલ્ધી પૌવા (Healthy Pauva Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં લઈ જવા માટે બાફેલા દેશી ચણા, કાંદા, બટાકા ના ઉપયોગથી હેલ્ધી પૌવા બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#Week5#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ફટાફટ બની જતો અને સૌના પ્રિય એવો ગરમાગરમ નાસ્તો છે Shethjayshree Mahendra -
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 week5 MP માં ઈન્દોરી પોહા કહેવાય.આપણે પૌઆ કે પૌવા કહીએ. UP માં ચિવડા કહે.. English માં flattened rice કહેવાય.ભાષા જે હોય તે પણ સવાર નો નાસ્તો પૌવા હોય તો મજા જ પડી જાય. સાથે ગરમાગરમ ચા☕.. દિવસ જ સુધરી જાય.આપણે ગુજરાતી ઓ ને તો ડિનરમાં પણ કંઈ લાઈટ જમવું હોય તો પૌવા ચાલે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350593
ટિપ્પણીઓ