રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ પતરવેલી ના પાન ની નસો કાઢી ને સારી રીતે ધોઈ ને પાણી નિથારી લો,
- 2
એક તપેલી મા બેસન,ચોખા ના લોટ,મીઠું,હલ્દી,મરચુ,દહીં, ગોળ નાખી ને મિક્સ કરી લેવુ પછી પાણી નાખી ને સેમી થિક ખીરુ બનાવી લેવુ અને લસણ,આદુ,મરચા ની પેસ્ટ નાખી ને 1ચમચી તેલ નાખી ને 10 મિનિટ ઢાકી ને મુકી દેવુ
- 3
હવે પાન ને મોટા થાલ કે પ્લેટફામૅ પર પાથરી ને નસો વાલા ભાગ પર એક સમાન બેસન ના ખીરુ લગાવી ને ઉપર બીજુ પાન મુકી ને ફરી ખીરુ ચોપડી ને ત્રીજુ પાન મુકી ખીરુ લગાવી ને ટાઈટ રોલ બનાવી લેવુ. આ રીતે બધા રોલ બનાવી ને એક સરખા ગોળ પીસ કાપી લેવાના
- 4
કઢાઈ મા તેલ ગરમ કરવા મુકવુ,તેલ ગરમ થાય મીડીયમ ફલેમ પર ક્રિસ્પી ગોલ્ડન રંગ ના તળી લેવુ
- 5
આ ક્રિસ્પી પાત્રા ને પ્લેટ મા કાઢી ને ગરમાગરમ સર્વ કરો અને માનસુન ની મજા માણો..આ ક્રિસ્પી પાત્રા ને સ્ટોર પણ કરી શકાય.. તૈયાર છે કુરકુરે ટેસ્ટી લજબાબ ક્રિસ્પી પાત્રા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah -
-
-
-
-
ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)
#MVF#RB14અળવી ના પાન ને પાતરા ના પાન અને પતરવેલીયા ના પાન પણ કહે છે.આ પાન થી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.ક્રિસ્પી પાતરા બારડોલી ના વખણાય છે. જે ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. Hetal Vithlani -
-
-
-
(પાત્રા ( patra Recipe in Gujarati)
#GA4#week4Gujarati.steem becked ગુજરાતી કયૂજન મા પત્તરવેલિયા, અળવી ના પાન ના ભજિયા, જેવા વિવિધ નામો થી પ્રચલિત પાત્રા ગુજરાતી ફરસાળ ની ગુજજુ ફેવરીટ વાનગી છે Saroj Shah -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
અળવી ના પાન ના રોલ (Alavi Pan Roll Recipe In Gujarati)
ગુજજુ સ્પેશીયલ,બધા ને ઘરે બનતી. બધા ને ભાવતી મંનપસંદ રેસીપી છે.. ગુજરાતી ફરસાણ ની પરમપરા ગત રેસીપી છે..#ટી ટાઈમ સ્નેકસ...મલ્ટી ગ્રેઈન પાત્રા રોલ.(અળવી ના પાન ના રોલ) Saroj Shah -
પાત્રા (પતરવેલી ના ભજિયા રોલ)
#LB#RB12 અળવી ન પાન,પતરવેલી ના પાન સલઈનાપાન જેવા નામો થી જણીતા પાન ના બેસન ના ખીરા ચોપડી ને રોલ બનાવી ને સ્ટીમ કરયા છે. નાસ્તા ની સરસ રેસીપી છે લંચ બોક્સ મા આપી શકાય છે Saroj Shah -
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#FF1/#નાન ફ્રાઈડ રેસીપી#ગ્રીન રેસીપી#ફરાળી રેસીપી#શ્રાવણ,ચર્તુમાસ સ્પેશીયલ#મોસમ મા સુ છે? Saroj Shah -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DTR#Diwali special nastta recipe#coookpad Gujarati Saroj Shah -
-
સ્ટફડ પૂરી (Stuffed Poori Recipe In Gujarati)
#લંચ,ડીનર રેસીપી#સ્નેકસ રેસીપી#યુનીક,ટેસ્ટી,જયાકેદાર રેસીપી પૂરી ,લોચા પૂરી ,સાદી પૂરી ,મસાલા પૂરી અને જાત જાત ની સ્ટફ પૂરી બને છે .મે અડદ ની દાળ ની સ્ટફીગં કરી ને પૂરી નુ એક નવુ નજરાનુ પ્રસ્તુત કરયુ છે .આશા રાખુ છુ કે બધા એક વાર જરુર થી ટ્રાય કરે.આ પૂરી નાસ્તા ,બ્રેકફાસ્ટ મા પણ ઉપયોગ કરી શકો છો,પ્રવાસ મા પણ લઈ જઈ શકાય છે Saroj Shah -
ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)
#સુપરશેફ2#વીક ૨ ફલોર/લોટ#ઘઉ ના કકરા લોટ,#માઇઇબુક લંચ ના વધેલા ભાત ના ઉપયોગ કરી ને મે ભાત ના મુઠિયા રોલ બનાયા છે.બચે ભાત ને નવા રુપ આપી ને મજેદાર વાનગી બનાવી છે. ટી ટાઈમ સ્નેકસ ,,ઈવનીગ નાસ્તા મા એન્જાય કરી શકો છો ,સ્વાદિષ્ટ,લિજજતદાર સ્નેકસ ની રેસીપી જોઈયે.. Saroj Shah -
-
-
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
પતરવેલી ના રોલ (Patarveli Roll Recipe In Gujarati)
# ગુજજૂ સ્પેશીયલ#વિન્ટર ડિમાન્ડપતરવેલી ના પાન સળિયા ના પાન,અળવી ના નામો થી જણીતુ છે વિન્ટર મા તાજા ગ્રીન પાન મળે છે એમા લોટ ના સ્ટફીગં કરી ને સ્ટીમ કરી બનાવાય છે નાસ્તા અથવા જમણ મા પણ ઉપયોગ કરાય છે Saroj Shah -
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
-
મૂળા ની ભાજી ના મુઠીયા (Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#MVF# COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
-
ક્રિસ્પી ફ્રાઇડ પાત્રા (fried patra recipe in Gujarati)
#GA4#week12#besanઆવી રીતે બનાવેલા પાત્રા કરી ને રાખવાથી એક વીક સુધી એવાને એવાજ રે છે ને ગમે ત્યારે તમને ભૂખ લાગે ત્યારે ખાઈ સકાય ને ચા ભેગા પણ મસ્ત લાગે છે. Shital Jataniya -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (9)