પૌવા બટેકા (Pauva Bateka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા સાકભાજી સમારી લેવા પછી પૌવા ને પાણી થી ધોઈ ને કૉરા કરવા. હવે એક તપેલી મા તેલ ગરમ મુકવુ તેમા લીમડા ના પાન નાખી ને સમારેલુ બટેકુ ઉમેરવુ પછી તેમા શીંગદાણા ને કટ કરેલ કાંદા ઉમેરી ને તેને ચડવા દેવુ પછી તેમા ટમેટું અને લીલુ મરચું ઉમેરવુ હવે તેને સાતડવુ પછી તેમા મસાલા ઊમેરૉ બધા ને હલાવૉ મસાલા બધા ચડી જાય એટલે તેમા પૌવા ઉમેરવા ને ઊપર થી લીંબુ નૉ રસ ને લીલા ધાણા નાખી ને બધૂ બરાબર મીક્ષ કરવુ તૈયાર છે પૌવા બટેકા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350593





ટિપ્પણીઓ