કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાત્રા (Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાત્રા (Patra Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#SJR
#SFR

#SJR
#SFR

વધુ વાંચો

પાત્રા (Patra Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#SJR
#SFR

#SJR
#SFR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
  • 250 ગ્રામ અળવીના પાન
  • 2 વાટકીચણાનો લોટ
  • 3 ટેબલસ્પૂનજુવાર નો લોટ
  • 2 ટેબલસ્પૂનચોખાનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીમરચાની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચી ગરમ મસાલો 1/4 ચમચી અજમો
  • 2 ટેબલસ્પૂનઆમલીનો પલ્પ
  • 3 ટેબલ સ્પૂનગોળ
  • 2-3 ચમચીતેલ
  • ચપટીખારો
  • પાત્રા વઘારવા
  • 4 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 2 ચમચીતલ
  • સજાવટ માટે
  • ખસખસ
  • કોપરાનું છીણ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પ્રથમ પાનાને બરાબર ધોઈ કોરા કરી તેની નસો કાઢી લેવી

  2. 2

    મોટા વાસણમાં ત્રણેઉ લોટ મિક્સ કરી બધા મસાલા કરી જાડું ખીરું તૈયાર કરો

    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પાન પર આ મિશ્રણ બરાબર લગાવો તેના ઉપર બીજું પાન મૂકી મિશ્રણ લગાવી ફીટ રોલ વાળી દો

    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢોકળીયામાં ડીશ મૂકી તેની ઉપર વાળેલા બધા રોલ ગોઠવી ઢાંકણું ઢાંકી પાત્રાને 15 થી 20 મિનિટ સુધી બફાવા દો

    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાત્રા થોડા ઠંડા થાય એટલે તેના પીસ કરો કડાઈમાં તેલ મૂકી રાઈ તથા તલ મૂકી વઘાર કરો. હવે તેમાં પાત્રા ઉમેરી બરાબર હલાવી ત્રણથી ચાર મિનિટ સુધી થવા દો છેલ્લે તેમાં ખસખસ કોપરાનું છીણ તથા કોથમીર ઉમેરી સર્વ કરો

    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
પર August 19, 2022 14:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાબુદાણા ની ચકરી
  2. રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
  3. બાસુંદી
  4. ફરાળી ઢોકળાં
  5. કઢી (Kadhi Recipe In Gujarati)
  1. પંજરી - જન્માષ્ટમી સ્પેશિયલ
  2. ફરાળી વડા
  3. પંચામૃત જન્માષ્ટમી સ્પેશિયલ (Panchamrut Janmashtami Special Recipe In Gujarati)
  4. બટાકા સાબુદાણા વડા (Bataka Sabudana Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16447728
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close