કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

આજે મે કંકોડા ડુંગળી નું શાક મમતા પાંડે ને અનુસરી ને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ ખૂબ આભાર મમતા જી

આજે મે કંકોડા ડુંગળી નું શાક મમતા પાંડે ને અનુસરી ને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ ખૂબ આભાર મમતા જી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 વ્યકિત
  • 250 ગ્રામકંકોડા
  • 1ડુંગળી
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • ચુટકીહિંગ
  • 4સે 6 કળી લસણ
  • 1 નંગલીલું મરચું
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    કંકોડા ને ધોઈ ઊભા સમારી ફરી થી ધોઈ લેવા પછી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી બરાબર ચોળી ને પાણી કાઢી લેવું ત્યાર પછી લસણ અને લીલા મરચા ને વાટી લેવા અને ડુંગળી ને લાંબી કાપી લેવી

    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરૂ,હિંગ અને હળદર ઉમેરો પછી તેમાં વાટેલું લસણ ઉમેરી સાંતળો

    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ડુંગળી ઉમેરી મિક્સ કરી સાંતળો પછી તેમાં કંકોડા ઉમેરો

    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બરાબર મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે ચડવા દો કંકોડા ચડી જાય પછી મીઠું,લાલ મરચું,ખાંડ,ધાણાજીરું અને મેગી મસાલો ઉમેરી મિક્સ કરી 2 મિનિટ માટે ચડવા દેવા

    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપડા કંકોડા ડુંગળી નું શાક સર્વીંગ માટે રેડી થઈ ગયું છે સરવિગ પ્લેટ મા કાઢી સર્વ કરવું

    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર August 26, 2022 14:06
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કંકોડા Kanda શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  2. ચોકલેટ બરફી
  3. પનીર સ્ટફ રાઇસ ફ્લોર ચીલા (Paneer Stuffed Rice Flour Chila Recipe In Gujarati)
  4. પર્યુષણ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ આમચૂર ચટણી જ (Paryushan special Aamchur Chutney Jain Recipe In Gujarati)
  5. બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
  1. ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
  2. પુરણ પોળી નું પૂરણ
  3. પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
  4. ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16463061
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close