પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ને પાણીથી ધોઈ બીજું પાણી રેડી પાંચ કલાક પલાળો. હવે કુકરમાં ચણા લઈ તેમાં મીઠું નાખી ધીમા તાપે ચાર સીટી વગાડી બાફી લો.
- 2
કડાઈમાં તેલ લઇ તેમાં જીરૂ, હિંગ નાખી વઘાર કરો. પછી તેમાં સમારેલી ડુંગળી, આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળો. તલ છૂટું પડે એટલે ટામેટાની પેસ્ટ નાખો. બરાબર ચડી જાય એટલે તેમાં બધા મસાલા અને બાફેલા છોલે નાખી દો. પછી તેમાં થોડું પાણી ઉમેરી પાંચ મિનિટ ઢાંકીને ઉકળવા દો.
- 3
રેડી છે પંજાબી છોલે. તેને સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ફણગાવેલા મઠ નો ચાટ (Fangavela Moth Beans Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
#MW2પંજાબી વાનગીઓમાં છોલે એવી વાનગી છે જે લગભગ બધાને બનાવતાં આવડતી હોય છે અને અને સરળ પણ છે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટી પણ.મેં આજે પંજાબી વાનગી માં છોલે મસાલા બનાવ્યા છે જેને ગરમા-ગરમ બટર રોટી અને મસાલા મીન્ટ છાશ સાથે સર્વ કર્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
ગાર્લિક ફ્લેવર મગ ની દાળ (Garlic Flavour Moong Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
મૂળા ની ભાજી ના મુઠીયા (Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#MVF# COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
ફણગાવેલા મઠ નો ચાટ (Fangavela Moth Beans Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevda Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
પાલક અને ઘઉંના લોટ ના શક્કરપારા (Palak Wheat Flour Shakkarpara Recipe In Gujarati)
#JSR#COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
-
છોલે(chole recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જેનું નામ છે છોલે. ગ્રેવી વાળા પંજાબી છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો આજે આપણે પંજાબી છોલે ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
-
-
-
-
-
આલુ પાલક પરાઠા (Aloo Palak Paratha Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2પંજાબીછોલેઆ પંજાબ ની વાનગી છે. પરંતુ આખા ભારત પ્રખ્યાત છે બ્રેકફાસ્ટ કે લંચ,ડિનર માં ગમે ત્યારે ખાઈ શકાય છે. મારાં ઘર માં તો બધા ની ઓલ ટાઈમ ફેવરીટ છે. Jigna Shukla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15639525
ટિપ્પણીઓ