આલૂ ટીકકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
આલૂ ટીકકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટિક્કી બનાવવા માટે:
ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ બટાકા અને વટાણાને બાફીને મેશ કરી લો. - 2
એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં એક ચપટી હિંગ નાખીને ડુંગળી સાંતળો. હવે તૈયાર કરેલા વટાણા અને બટાકાનું મિશ્રણ ઉમેરો અને બધા મસાલા ઉમેરી ઠંડુ થવા દો.
- 3
હવે તૈયાર મિશ્રણમાંથી ટીકી બનાવો. ટીકીને મેંદાની સ્લરીમાં ડીપ કરી, બ્રેડ ક્રમ્બ્સથી કોટ કરો અને ગરમ તેલમાં તળી લો. આલૂ ટીકી તૈયાર છે.
- 4
બર્ગર બનાવવા માટે:
બર્ગર બનને અડધા ભાગમાં કાપો અને એક પેનમાં માખણ ગરમ કરો અને શેકો. - 5
શેકેલા બન પર ચટણી અને મેયોનીઝ મૂકો અને તેના પર ટીકી મૂકો. તેના પર ચીઝ, ડુંગળી અને ટામેટાની સ્લાઈસ મૂકો. બીજા અડધા બન પર ચટણી અને મેયોનીઝ લગાવો.
તૈયાર છે બર્ગર... સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16475650












ટિપ્પણીઓ (6)