લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
અમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં.
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
અમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘરે જ ઢોકળા નું ખીરું બનાવું હોય તો ચોખા અને દાળ ને ૭ ૮ કલાક જરૂર મુજબ પાણી ઉમેરી પલાળવા. પછી એને વાટી ને દહીં કે છાશ નાખી ને જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી આથો આવા પાછું ૭ ૮ કલાક મૂકી દેવું. જો બવ ખટાશ ના ખાવી હોય તો ૪ ૫ કલાક જ મૂકી રાખવું. અને ઢોકળા નો લોટ જ રેડી યુસ કરતા હોવ તો એને દહીં છાશ અને ગરમ પાણી નાખી ને આથો આવા મૂકી દેવું.
- 2
હવે આથો આવી ગયા પછી એમાં મીઠું, આદુંમરચાં લસણ ની પેસ્ટ કોથમીર અને હળદર ઉમેરી સરખું હલાવી લેવું. હવે એક નાની વાટકી માં ૩ ૪ ચમચી જેટલું પાણી, ઇનો/ ખાવાનો સોડા અને ૪ હમચી તેલ ગેસ પર ગરમ મૂકી એક ઉભાર આવે ત્યાં સુધી ગરમ કરી એ દુધિયું એ ખીરા માં નાખવું અને સરસ ફેટી લેવું. આ નળખવાથી ઢોકળા એકદમ સોફ્ટ અને ફોરા બનશે.
- 3
હવે ઢોકળીયા માં તેલ લગાવી ખીરું પાથરી ઉપર મરચું પાઉડર છાંટી ૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ થવા દેવું. બહાર કાઢી ચેક કરી લઇ, કપ પડી લાઈવ ઢોકળા ને તેલ લીલી/ લસણ ની ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KERઅમદાવાદીઓ નું પ્રિય ભાણું એટલે લાઈવ ઢોકળા..લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો માં લાઈવ કાઉન્ટર રાખી ગરમાગરમ ઢોકળા પીરસવાનો ટ્રેન્ડ શરૂ થયો છે . Sangita Vyas -
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.#west #વેસ્ટ Nidhi Desai -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER#અમદાવાદ#cookpadgujarati#cookpadindiaલાઈવ ઢોકળા અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.મેં સવારે નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#LSRગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે.ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ લાઈવ ઢોકળા બનાવીશું. Dr. Pushpa Dixit -
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ4#વેસ્ટ#trendલાઈવ ઢોકળા ....નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય...અને જો ગરમાગરમ ખાવા મળે તો મજા જ આવી જાય છે. લગ્નપ્રસંગ નાં જમણ મા લાઈવ ઢોકળા નાં હોયતો જમણ અધૂરું લાગે છે મે સરળ રેસિપી થી લાઈવ ઢોકળા બનાવીયા છે તમે પણ બનાવી જો જો મસ્ત બનશે... Vishwa Shah -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
ગુજરાતી ફેમસ અને ફેવરિટ ડીસ ગરમા ગરમ લાઈવ ઢોકળા વિથ તેલ, લસણ ની ચટણી અને રાજકોટ ની ચટણી. Anupa Thakkar -
દુધી ના ખાટિયા ઢોકળા(Dudhi Na Khatiya Dhokla Recipe in Gujarati)
#નોર્થ#ગુજરાતીઢોકળા એ આપણાં ગુજરાતીઓ ની જાણીતી વાનગી છે ઢોકળા બધા બનાવતા હોય છે હુ આજે દૂધીના ખાટીયા ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut -
લાઈવ ઢોકળા અને લસણની ચટણી (Live Dhokla Lasan Chutney Recipe In Gujarati)
ગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે. આજે પેલી વાર mitixa modiji ની રેસીપી જોઈ ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
ઢોકળા એ દરેક ગુજરાતીઓને ભાવે છે. તે સવારે નાસ્તા માં અને સાંજે પણ બનાવી શકાય છે. લસણની ચટણીની સાથે તેલ સાથે ખવાય છે. મારી દીકરી સોસ સાથે સેન્ડવીચ ઢોકળા બનાવીને ખાય છે. ઢોકળા એક ફરસાણ છે.#GA4#week8#steam Priti Shah -
લાઇવ ઢોકળા(live dhokla recipe in gujarati)
#ઢોકળા #દહીંગુજરાતીઓને ઢોકળા ખુબ જ ભાવે અલગ અલગ રીતે ઘણી વેરાયટી બંને એમા પણ સુરતી લાઇવ ઢોકળા ની વાત જ અલગ - ગુજરાત ના દરેક લગ્ન માં જોવા મળે જ. Bhavisha Hirapara -
પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
#DRC #ઢોકળા_રેસીપી#પીળાલાઈવઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove મારા ઘરે ઢોકળા અલગ અલગ પ્રકાર નાં બનતા હોય છે. આ ઢોકળા હળદર નાખી ને બનાવું છું. તો પીળા ઢોકળા નામ આપ્યું છે. ગરમાગરમ બાફી ને તૈયાર થયેલા ઢોકળા ઉપર શીંગ તેલ અને લાલ મરચું પાઉડર છાંટી, ચટણી અને ચા સાથે ખાવાની ખૂબ લિજ્જત આવે છે. રાઈ, હીંગ, લીલા મરચા, લીમડા નો વઘાર પણ કરી શકાય. Manisha Sampat -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
સ્ટ્રીટ ફૂડ લાઇવ ઢોકળા (Street Food Live Dhokla Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiસ્ટ્રીટ ફૂડ ઢોકળા Ketki Dave -
-
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 59ઢોકળા એક ગુજરાતી વાનગી, દરેક ઘરમાં બનતી વાનગી છે. Mayuri Doshi -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
#GA4#week4#Gujarati#trend#week3જયારે સમય ન હોય અને ઢોકળા ખાવાનુ મન થાય તો જલ્દી થી બની જાય તો બનાવો રુ જેવા પોચા રવાના લાઈવ ઢોકળા. Devyani Mehul kariya -
લાઈવ ઢોકળા (live dhokla Recipe in Gujarati)
#GA4 #Week4 #post 2 ખાટા ઢોકળા બહુ ફાઇન લાગે છે અમારા બોમ્બેમાં અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે આ વાતાવરણમાં તો ગરમ ગરમ ઢોકળા( લાઇવ ઢોકળા) ખાવાની બહુ મજા આવે છે.. Payal Desai -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ઇબુક ૧. # ૨૧ ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે.અને હવે તો તે દેશ વિદેશ માં પણ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે.બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. Chhaya Panchal -
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
ઇન્સ્ટન્ટ લાઈવ સફેદ ઢોકળા (Instant Live White Dhokla Recipe In Gujarati)
#30minsલાઈવ સફેદ ઢોકળા લગ્નપ્રસંગ માં સર્વ થાય છે અને એના કાઉન્ટર પર બહુજ ભીડ થાય છે.ઝટપટ બની જાય અને એટલાજ સ્વાદિષ્ટ લાગે છે આ લાઈવ સફેદ ઢોકળા કે વાંરંવાર બનાવાનું મન થાય . Bina Samir Telivala -
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ગરમ ગરમ ખાવા ની મજા આવે તેવા ઢોકળા મેં બનવિયા #SF Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ