પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
#ATW1
#TheChefStory
ઝટપટ બની જાય તેવાં સમોસા બને છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે.
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
ઝટપટ બની જાય તેવાં સમોસા બને છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા માં બધું મિક્સ કરી પોટેટો મેશર થી મેશ કરો જ્યાં સુધી બધું એકરસ ન થઈ જાય.મૈદા માં મીઠું અને ઘી ઉમેરી હુંફાળા પાણી થી લોટ બાંધી લુવા કરી લંબગોળ રોટી બનાવી વ્ચ્ચે થી કટ્ટ કરી કોન શેઈપ બનાવી પુરણ ભરી બંધ કરી કાંગરી બનાવી છે.
- 2
કઢાઈ માં તેલ ગરમ કરી પહેલા ફાસ્ટ પછી મિડીયમ તાપે સમોસા ગોલ્ડન બ્રાઉન કલર નાં તળી લેવાં.
- 3
કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
#MW3#સમોસાપંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
મીની સમોસા (Mini Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આ સ્વાદિષ્ટ નાના સમોસા માં વિવિધ મસાલાઓ વડે તૈયાર કર્યા છે.તૈયાર કરેલાં મજેદાર સ્વાદ અને મોઢા માં પાણી છૂટે એવાં ખુશ્બુદાર પુરણ નો ઉપયોગ કરીને બનાવ્યાં છે. Bina Mithani -
મટર સમોસા(matar samosa recipe in Gujarati)
#FFC5 સમોસા ,જેમાં પડ ને બદલે બ્રેડ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે. ખૂબ જલ્દી અને સ્વાદિષ્ટ બને છે અને ઓવન માંબેક કરવાંથી એકદમ હેલ્ધી બન્યાં છે. Bina Mithani -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
પંજાબી સમોસા
#GH#હેલ્થી#India#પોસ્ટ1સમોસા તમે ગમે ત્યારે ખાઇ શકો છો તેમજ મને ખુબ જ ભાવે છે. Asha Shah -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #samosa #samosachat #week1#ATW1#TheChefStory આ ચાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. બઘા ને ખાવા નું મન થઈ જાય એ નું નામ સમોસા ચાટ. #dinner #dinnerrecipe. Bela Doshi -
તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સઆજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો. Sachi Sanket Naik -
પનીર સમોસા(paneer samosa recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલસમોસાનું નામ પડતા આપણા બધાના મોઢામાં પાણી આવી જાય છે સમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે પનીર ના સમોસા બટાકાના સમોસા દાળના સમોસા ..પટ્ટી સમોસા અથવા પંજાબી સમોસા અલગ હોય સમોસા માં ઘણી બધી વેરાઇટી હોય છે પટ્ટી સમોસા માં પનીરનું સ્ટફીંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મજા પણ આવે છે નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
કૂસકૂસ બાઉલ(Couscous બાઉલ Recipe In Gujarati)
#ATW3#TheChefStory કૂસકૂસ જેને કુસ્કી અથવા કેસેક્સુ કહેવામાં આવે છે. ઘઉં નાં સોજી નાં નાના બાફેલા દાણા ની વાનગી છે.જે મોટેભાગે સ્ટ્યૂ સાથે પીરસવામાં આવે છે.ખૂબ જ ઝડપ થી અને સરળ બની જાય તેવી હેલ્ધી સાઈડ ડિશ છે.જેને ધોવા ની જરૂર નથી અને 5-10 મીનીટ માં સોફ્ટ થઈ જાય છે. Bina Mithani -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
ચાઈનીઝ સમોસા(chaines samosa recipe in Gujarati)
#સુપરશેફ3ફ્રેન્ડ્સ, સમોસા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય ખરું ને? તો આજે હું એક ટેસ્ટી સમોસા ની રેસિપી શેર કરી રહી છું જેમાં ફણગાવેલા મગ નો ઉપયોગ કરી ને પૌષ્ટિક પણ બનાવ્યા છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
ચા સાથે નું પરફેક્ટ કોમ્બીશન.દસ વાગ્યા ની ચા સાથે કે ચાર વાગ્યા ની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો ડિનર પણ સ્કિપ થાય તો વાંધો નઇ..આ સમોસા માઈલ્ડ ટેસ્ટ માં થાય છે એટલે બાળકો પણ ખાઈ શકે. Sangita Vyas -
સમોસા (Samosa Recipe In Gujarati)
#ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ#ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ#ટી ટાઈમ સ્નેકસ સમોસા તો પ્રાય:બધા બનાવે છે પરન્તુ ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ મા સમોસા મારી ફ્રેન્ડ. ભારતીબેન જે પટેલ ને ડેલી ગેટ કરુ છુ કારણ મારા બનાયા સમોસા એને બહુ ભાવે છે. હુ સમોસા ની સ્ટફીગ મા કાચા બટાકા કાપી ને વઘારી ને સ્ટફ કરુ છુ..સમોસા ની પડ ક્રિસ્પી હોય છે .ઠંડા થયા પછી પણ સોગી નથી થતા.. Saroj Shah -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#DTR#TRO પંજાબી સમોસા નું નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવી જાય . મારા મમ્મી પંજાબી સમોસા બહુજ મસ્ત બનાવતા. આની રીત હું એમની પાસે થી જ શીખી છું. આ રેસિપી હું એમને dedicate કરું છું.દીપવલી નો શુભ અવસર હોય, તો જમવા માં કઇક ફરસાણ હોય તો મઝા પડી જાય.મેં અહીયાં સમોસા સાઈડ ડીશ તરીકે મુક્યા છે જે તમને ચોક્કસ પસંદ પડશે.Cooksnap@FalguniShah_40 Bina Samir Telivala -
સ્ટ્રીટ સ્ટાઈલ પૌઆ (Street Style Poha Recipe In Gujarati)
#ATW1#TheChefStory સવાર નો મનપસંદ નાસ્તો છે.એકદમ સોફ્ટ અને ખીલેલાં બને છે.મહારાષ્ટ્ર માં ગમે ત્યારે ખવતાં હોય છે. Bina Mithani -
બોમ્બે આલુ સમોસા (Bombay Aloo Samosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadindia#cookapadgujarati Hetal Manani -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
પંજાબી સમોસા (punjabi samosa recipe in Gujarati)
સમોસા મધ્ય અને પૂર્વીય એશિયા ની પ્રખ્યાત વાનગી હતી.. જે ભારત મા 13 મિ સદી મા આવ્યા. અને આપણે સમોસા ને અપનાવી લીધા.સમોસા ઘણા પ્રકાર ના બને છે.. આજે મે ટ્રેડિશનલ પંજાબી સ્ટાઇલ ના સમોસા બનાવ્યા છે...ચોમાસામાં ચટપટું ગરમાગરમ કંઈક આરોગવા મળી જાય તો મજા આવી જાય...#સુપરશેફ3 Dhara Panchamia -
પાવભાજી(paubhaji recipe in Gujarati)
#RB2 પાવભાજી એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે.ભાજી તેનાં વિશિષ્ટ સ્વાદ ને કારણે ઘણી પ્રિય છે.આ વાનગી ખૂબજ ઝડપ થી બનતી હોવાંથી ખૂબજ લોકપ્રિય છે.તેને પાવ ને બદલે મલ્ટી ગ્રેન બ્રેડ સાથે સર્વ કરી છે.અન્ય ચાટ કરતાં તેને ગરમાગરમ પિરસાય છે.મારા સાસુ ને ડેડી કેટ કરું છું તેમની પ્રિય છે. Bina Mithani -
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
#KS6 પંજાબી સમોસા ની સાથે લીલા ધાણા ફુદીના ની ચટણી અને ખજૂર આંબલી ની ચટણી અને ઝીણી સેવ પછી પૂછવું જ શુ.........અહાહા ટેસ્ટ તો મઝા જ આવે. Alpa Pandya -
પીઝા સમોસા (Pizza Samosa recipe in Gujarati)
#GA4#WEEK21#SAMOSAહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા....!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા સમોસાની રેસિપી માટે પટ્ટી સમોસા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો અહીંયા સુરતમાં દાળ કાંદા ના અને ચીઝ પનીર સમોસા ફેમસ છે. પરંતુ એમાં થોડો ટ્વિસ્ટ કરીને પીઝાનો ફ્લેવર આપ્યો છે. જે બાળકો અને મોટાઓ સૌને ભાવે છે. તદુપરાંત બનાવવામાં પણ ખૂબ સરળ છે. ફટાફટ બની પણ જાય છે. તો ચાલો આપણે બધા જ જોઈએ પીઝા સમોસાની રેસિપી...... Dhruti Ankur Naik -
સ્ટફડ ઈડલી(stuffed idli recipe in Gujarati)
#ST ઈડલી અલગ અલગ પ્રકાર ની બનતી જ હોય છે.અહીં ચીઝ અને વેજીટેબલ નો ઉપયોગ કરીને સ્ટફ્ડ ઈડલી બનાવી છે.જે એકદમ સોફ્ટ બને છે.સાથે ઝટપટ સાંભાર અને ઝટપટ બની જાય તેવી ચટણી સાથે સર્વ કરી છે. Bina Mithani -
આલુ ટીક્કી (Aloo Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આલુ ટીકકી, જેમાં રાજમા અને ચણા ઉમેરવાંથી બાઈડીંગ આપે છે અને લાંબા સમય સુધી સોગી નથી થતી.બીટરુટ અને બેલપેપર ઉમેવાંથી ટેસ્ટ ખૂબ જ સરસ આપે છે.રવા ને લીધે ક્રિસ્પી બને છે.જે અમારા ફેમીલી અને ફ્રેન્ડસ્ માં પ્રિય છે. Bina Mithani -
પંજાબી આલુ સમોસા (Punjabi Aalu Samosa Recipe in Gujarati)
#GA4#week21#post2#samosa#Farshanshop_style સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક લોકો તેને મસળીને ચટણી સાથે કે સૉસ સાથે અથવા તેનું ચાટ બનાવીને માણે છે. આમ આ સમોસા તમે ગમે તે રીતે આરોગો, પણ અહીં તમે મારી રેસીપી થી ચોક્ક્સ બનાવવાનો ટ્રાય કરજો. ઘણા લોકો બજારમાં તૈયાર મળતી પટ્ટી સાથે ઝટપટ બનાવવાની રીત અપનાવે છે, પરંતું અહીં આ વાનગીમાં અજમાના સ્વાદવાળી કણિક તૈયાર કરી તેમાં સ્વાદિષ્ટ બટાટાનું પૂરણ ની સાથે પંજાબી ટેસ્ટ માટે કાજુ, કીસમીસ ને ફુદીના નાં પાન ભરીને તેને મજેદાર બનાવવામાં આવ્યા છે.આ સમોસા ફરસાણ ની દુકાન જેવા ખસ્તા અને ટેસ્ટી બન્યા હતા. મારા અને મારા બાળકો ના તો ઓલટાઈમ ફેવરીટ છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955271
ટિપ્પણીઓ