ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની છાલ ઉતારી બી કાઢી ને એક માથી બે ટુકડા કરી ને કુકર મા બાફવા એક જ સીટી થવા દેવી ત્યાંરબાદ તેલ ગરમ કરી ને તેમા ચણા નો લોટ શેકી લેવો તેમા થોડી હળદર અને બધા મસાલા નાંખી ને તેમા ખાંડ લીંબુનો રસ અને એક ચમચી તેલ નાખી ને મિક્ષ કરી ને કારેલા મા ભરી દેવુ ત્યારબાદ તેલ ગરમ કરી તેમા ડુંગળી અને ટામેટાં સાંતળી લેવા ત્યારબાદ મીઠું લાલ મરચું પાઉડર અને હળદર નાખી ને થોડું પાણી નાખી ને ઉકાળી લેવુ ત્યારબાદ કારેલા નાખી ને 5 મીનીટ પકાવી ને કોથમીર છાંટીને સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16477547







ટિપ્પણીઓ