સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)

Hetal g fataniya @cook_37416695
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ નો લોટ, ચોખા નો લોટ એક તપેલી માં બને લોટ મિક્સ કરી ખાટી છાશ નાખી સાંજે સવાર સુધી પલાળી રાખવું સવારે ખીરું તૈયાર થઈ જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવું
- 2
એક ઢોકળીયા માં પાણી ગરમ મૂકી પછી ડિશ માં થોડું તેલ લગાવી તેમાં ત્યાર કરેલું ખીરું નાખી ઉપર લાલ મરચું પાઉડર નો ચપટી એક ભુકો નાખી પછી તેને ધીમા તાપે ઢોકળા ચડવા દેવા 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવું પછી તેને નીચે ઉતારી તેના નાના પીસ કરી તેને લાલ અથવા લીલી ચટણી સાથે ખાઇ શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Post3#Steamdhoklaફેમસ ડાયલોગ છે, "तूम गुजराती लोग इतने क्यूट होते हो मगर तुम्हारा खाना इतना खतरनाक क्यूं होता है !!"ढोकला, हांडवा,फाफडा, गांठीया...😂😂😎🤗😇 ગરવા ગુજરાત ની ઓળખ એટલે આપણા ઘર ઘર માં બનતા ઢોકળા. એટલે જ મેં નામ આપ્યું છે ગુજ્જુ ID. આપણા આ ઢોકળા પૂરી દુનિયા માં બહુ જ પ્રખ્યાત છે. મેં આજે બનાવ્યા સ્ટીમ ઢોકળા. Bansi Thaker -
-
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya -
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૬#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૩ Unnati Dave Gorwadia -
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#WD આ સ્ટીમ ઢોકળા ઇદડા નાસ્તામાં અને કેરી રસ જોડે ફરસાણ માં સરસ લાગે છે Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16477508
ટિપ્પણીઓ