કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#ATW1
#TheChefStory

#ATW1
#TheChefStory

વધુ વાંચો

બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#ATW1
#TheChefStory

#ATW1
#TheChefStory

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
3 સર્વિંગ્સ
  • 8ટામેટાં
  • 3 ચમચીઘી
  • 1/2 ચમચીજીરું
  • 1/4 ચમચીહીંગ
  • 1ટૂકડો આદું
  • 2 નંગલીલા મરચા
  • 3-4લસણ ની કળી
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણાજીરું
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચીસંચર પાઉડર
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીજલજીરા પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1લીંબુ
  • 1બટેટું બાફેલું
  • પાણી જરૂર મુજબ
  • મીઠું પારા ના નાના ટૂકડા જરૂર મુજબ
  • ચાસણી માટેઃ
  • 1/2 કપખાંડ
  • 1/2 કપપાણી
  • 1/2 ચમચીજીરું
  • સજાવટ માટેઃ
  • ચાટ મસાલો
  • શેકેલો જીરા પાઉડર
  • જલજીરા મસાલો
  • જીણી સેવ
  • કોથમીર
  • લીંબુ
  • ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ટામેટાં ને પાણી વડે સાફ કરી ટૂકડા કરી લો. આદું, મરચા અને લસણ ને પણ જીણા સમારી લો. હવે એક લોયા માં ઘી ગરમ કરવા મૂકો. પછી જીરું, આદું, મરચા, લસણ નાખી સાંતળી લો.

    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટાં નાખી દો. પછી મીઠું અને સંચર પાઉડર નાખી 10 મિનિટ થવા દો. ટામેટાં એકરસ થાય એટલે મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, ચાટ મસાલો અને જલજીરા નાખી મિક્સ કરી લો. પછી બાફેલું બટેટું ક્રશ કરી નાખી દો અને થોડું પાણી નાખી 5 મિનિટ થવા દો. હવે લીંબુ નો રસ અને ગરમ મસાલો નાખી ગેસ બંધ કરી દો.

    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચાસણી માટે એક તપેલી માં ખાંડ, પાણી અને જીરું નાખી એક ઉભરો આવે ત્યાં સુધી થવા દો.

    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બાઉલમાં ટોમેટો વાળું મિશ્રણ નાખો. ત્યાર બાદ ચાસણી, ઘી, જીરું, જીરું પાઉડર, ચાટ મસાલો, જલજીરા, કોથમીર અને સેવ નાખી સર્વ કરો.

    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે બનારસી ટોમેટો ચાટ. સર્વ કરો.

    બનારસી ટોમેટો ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર September 02, 2022 17:58

ટિપ્પણીઓ (4)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
September 03, 2022 05:15
yummy😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું ચાટ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વડાપાઉં ની ડ્રાય ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
  2. જાલમુરી (Jhal Muri Recipe In Gujarati)
  3. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  4. બર્ગર (Burger Recipe In Gujarati)
  5. પાપડી પાવ ગાંઠિયા
  1. ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)
  2. ઇડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
  3. કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
  4. ચીઝ પોટેટો પુચકા બ્લાસ્ટ (Cheese Potato Puchka Blast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16477671
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close