રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને ધોઈ બે કલાક સુધી પલાળી દો. દહીં. ને ગરમ કરી લેવું.પછી દહીં નાખી ક્રશ કરીને ફરી ચાર કલાક પલાળી રાખો.પછી મુકતી વખતે એક ચમચી ગરમ તેલ અને ઇનો કે સોડા નાખી ઈડલી બનાવી લો.
- 2
મારી પાસે નાની ઈડલી નું સ્ટેન્ડ છે તેથી મે નાની બનાવી છે.ઠંડી પડે એટલે તેના નાના પીસ કરી લેવા.
- 3
એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં કેપ્સિકમ નાખી સાંતળો.પછી બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી ઈડલી ના પીસ
નાખી બરાબર હલાવી લો. - 4
ગરમ ગરમ સર્વ કરવું.ઉપર કોથમીર નાખી શકાય.
Similar Recipes
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR સાઉથ ઈન્ડિયન વાનગી બનાવી ને ખવડાવી ગમે તેમાં પણ હવે અલગ અલગ રેસીપી થી વાનગીઓ બનતી જોઇને ખાઈએ છીએ. HEMA OZA -
-
-
-
-
-
-
બટર ઈડલી સ્પાઇસી ટકાટક (Butter Idli Spicy Takatak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
-
-
વેજ ઈડલી ટકાટક (Veg Idli Takatak Recipe In Gujarati)
#30mins#fatafat recipe#SSR#સુપર સપ્ટેમ્બર રેશીપી Smitaben R dave -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#Post5#September Sueper 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR આજે મે ચોખા ની ઈડલી ટકાટક બનાવી છે જે ટેસ્ટી અને હેલધી પણ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia ઈડલી ટકાટક ઝટપટ બનતી ડીશ છે.તે નાસ્તા માં કે ડીનર પણ ખાઈ શકાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે મેં નાસ્તા માં બનાવી જે ખાવાની ખૂબ જ મઝા આવી.તેને અલગ અલગ રીતે બનાવાય છે ગ્રેવી ને અને ઈડલી ને અલગ રાખી ને સર્વ થાય અને ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી મીક્સ કરી ને પણ સર્વ થાય.મેં ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી બનાવી. Alpa Pandya -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙 રેસીપી ચેલેન્જ માટે ઈડલી ટકાટક ચા સાથે નાસ્તા માં સર્વ કરી. Dr. Pushpa Dixit -
ઇડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#CJMઆ એક નવું વેરીયેશન છે ઇડલી નું, જે હમણાં બહુ જ ટ્રેન્ડ માં છે સ્પેશ્યાલી કોલેજ જતા છોકરવો માં.1 પ્લેટ ખાઈ લો એટલે પેટ ભરાઈ જાય છે અને અફલાતૂન ટેસ્ટ પણ જેથી કઇક ટેસ્ટી અને સારું ખાવાનો સંતોષ પણ.Cooksnap @ amu_10 Bina Samir Telivala -
-
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
-
ઈડલી ટકાટક વિથ વેજીટેબલ (Idli Takatak With Vegetable Recipe In Gujarati)
#SSRસુરતમાં વેજીટેબલ ઈડલી ખૂબ જ મસ્ત મળતી હોય છે તેમાં બધી ચાઈનીઝ ફ્લેવર ઉમેરવામાં આવે છે મેં આજે સાદી વેજીટેબલ વાળી પણ ટેસ્ટી ટકાટક ઈડલી બનાવી છે Kalpana Mavani -
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRSnack માટે એકદમ પરફેક્ટ .ગમે તે સમયે ખાઈ શકાય..Infect ડિનર માટે પણ ફૂલ ડિશ જેટલી ફિલીન્સ આપે. Sangita Vyas -
-
-
આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati)
#SSR અમારા ઘરમાં સૌની ફેવરિટ ડીશ આચારી ઈડલી છે...તેલમાં અડદ દાળ, રાઈ, મરચા, હીંગ ,કઢી પત્તા અને બે - ત્રણ ચમચી અથાણાં નો મસાલો ઉમેરી બેબી ઈડલી ને છમકાવી દો એટલે ટકાટક ને ઝટપટ ઈડલી તૈયાર...જ્યારે ઘરમાં હાંડવો, ઢોકળા કે ઈડલી-ઢોસા કંઈ પણ બને એટલે આ👇બેબી ઈડલીબેન તો તૈયાર જ બેઠા હોય...😂😋 Sudha Banjara Vasani -
ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
#TR#cookpad_guj#cookpadindiaદક્ષિણ ભારતીય ભોજનની એક પ્રચલિત વ્યંજન ઈડલી એ તેની ચાહના ભારતમાં જ નહીં પણ ભારત બહાર પણ ફેલાવી છે. નરમ નરમ ઈડલી ને સામાન્ય રીતે સાંબર અને ચટણી સાથે ખવાય છે. ઈડલી માં તમારી પસંદ મુજબ વિવિધ સ્વાદ ની બનાવી શકાય છે. આજે સ્વતંત્રતા દિવસ પર મેં તિરંગા ના ત્રણ રંગ ની મીની ઈડલી બનાવી અને વઘાર કરી સ્વાદિષ્ટ બનાવી છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478520
ટિપ્પણીઓ (2)