ચુરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ થાળીમાં ઘઉં નો લોટ, રવો, ઘી નાખી ને મિક્સ કરી ને થોડુ થોડુ દુધ નાખી ને કડક લોટ બાધી લેવાનો. પછી તેમા થી મુઠીયા વાળી લેવાના.
- 2
પછી એક લોયા મા ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે મુઠીયા ને ઘી મા નાખી ને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના. એક ડીશ મા મુઠીયા કાઢી ને ઠંડા કરી લો. ઠંડા થઈ જાય એટલે મિકસરજાર મા દરદરુ પીસી લેવાનું.
- 3
પીસેલા મિશ્રણ મા દળેલી ખાંડ,ઇલાયચી નો ભુકો, બદામ-કાજુ ના ટુકડા નાખી ને મિક્સ કરી ને મોદક ના મોડ ને ઘી થી ગ્રીસ કરી મિશ્રણ ભરી મોદક વાળી લેવાના.
- 4
તૈયાર છે ચુરમા મોદક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478212













ટિપ્પણીઓ