કાચા કેળા નાં પરાઠા (Kacha Kela Paratha Recipe In Gujarati)

Nilanjana Shukla
Nilanjana Shukla @nilashukla60

Kacha kela na Paratha

કાચા કેળા નાં પરાઠા (Kacha Kela Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

Kacha kela na Paratha

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1kalak
2loko
  1. 3વાટકી ઘઉં નો લોટ
  2. 2 કપ પાણી
  3. 4 નંગ બાફેલા કાચા કેળાં
  4. 1/2 ચમચી હળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચી મરચું
  7. 1 ચમચી ગરમ મસાલો
  8. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1kalak
  1. 1

    લોટ માં મીઠું અને મોણ નાંખીને સહેજ કઠણ લોટ બાંધવો

  2. 2

    એક કઢાઈ માં 2 ટેબલ સ્પૂન તેલ નાખીને જીરુ તતડાવવું. તેમાં બાફેલા કાચા કેળાં નો માવો અને મસાલો નાખી ને સાંતળવું,મિશ્રણ ને ઠંડું થવા દેવું.

  3. 3

    લોટ ના સરખા ભાગ કરીને વચ્ચે આ મિશ્રણ મૂકી ને પરાઠા વણવા આ પરાઠા ને મીડીયમ તાપ પર શેકવા

  4. 4

    આ પરાઠા કાચા કેળાં નાં હોવાથી ડાયાબીટીસ પેશન્ટ માટે ગુણકારી છે એમાંથી આયરન પણ ખૂબ મળે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilanjana Shukla
Nilanjana Shukla @nilashukla60
પર

Similar Recipes