કેસર બુંદીના લાડુ (Kesar Boondi Ladoo Recipe In Gujarati)

Around The World Challenge Week 2 🥳
સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩
#ATW2
#TheChefStory
ગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁
#SGC
સપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙
#SSR
કેસર બુંદીના લાડુ (Kesar Boondi Ladoo Recipe In Gujarati)
Around The World Challenge Week 2 🥳
સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩
#ATW2
#TheChefStory
ગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁
#SGC
સપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙
#SSR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં એક ચમચો ઘીનું મોણ નાખીને તેનું બુંદી બને તેવું પાણી નાખી ખીરું બનાવી લો.
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો. હવે એક ઝારો લો, તેમાં ધીરે ધીરે ખીરું નાખીને બુંદી પાડો. બુંદી તળાઈને ઉપર આવે કે તેને સારી રીતે ઘી નીતારીને કાઢી લો.નાની બુંદી પાડવી હોય તો નાના કાણાંનો જારો લેવો. - 2
ખાંડની ચાસણી બનાવી તેમાં કેસર નાખીને મૂકી રાખો.
ચાસણી ખાંડ ઓગળે અને ચીકાશપડતી થાય એવી જ બનાવવાની છે (ગુલાબજાંબુ જેવી) - 3
હવે આ બુંદીને ચાસણીમાં નાખો. થોડો સમય રાખી મુકો. બુંદીમાં ચાસણી સારી રીતે મિક્સ થયા પછી તેમાં સુકામેવાના ટુકડા નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણના નાનાં-નાનાં લાડું બનાવી લો. કાજુ થી સજાવી બાપ્પાને ભોગ ધરો અને ભક્તોને પણ પ્રસાદમાં પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આઈસ્ક્રીમ મોદક (Icecream Modak Recipe In Gujarati)
#Week 2#ATW2#TheChefStory#SGCગણેશ ચતુર્થી રેસીપી Krishna Dholakia -
-
ચીઝી કેરેટ પાસ્તા ઇટાલિયન ડીશ (Cheesy Carrot Pasta Italian Dish Recipe In Gujarati)
AROUND THE WORLD CHALLENGE Week 3 🥳મેડિટેરિયન/ઇટાલિયન/ઈન્ડિયન કરી (ગ્રેવી વાળી સબ્જી) રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSR Juliben Dave -
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TRO Juliben Dave -
બુંદી ના લચકા લાડુ (Boondi Lachka Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC#RJSબાપ્પા ઘરે પધાર્યા છે તો રોજ નવો નવો પ્રસાદ ધરીએ. Sushma vyas -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ગણેશ ચતુર્થી રેસિપી#RB18#Week18 Vandna bosamiya -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
કૉફી વૉલનટ મોદક (Coffee Walnut Modak Recipe In Gujarati)
#Week 2#ATW2#TheChefStory#SGC#ગણેશ ચતુર્થી રેસીપી Krishna Dholakia -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙બીરંજ સેવ એ ગુજરાત ની જાણીતી અને પારંપરિક સ્વીટ છે. મારા સાસુ બનાવતા અને તેમને અતિપ્રિય. આજે શ્રાધ્ધ નિમિત્તે બનાવી છે.આ ઘંઉની એકદમ બારીક સેવ માર્કેટ માં સરળતાથી મળી જાય છે. બનાવવી એકદમ સહેલી છે. અને ઝડપથી બની જાય છે.Bigginers અને bachelors પણ બનાવી શકે. Dr. Pushpa Dixit -
-
-
ચોકલેટ ચુરમા ના મોદક (Chocolate Churma Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStoryસ્વીટ રેસીપી ચેલેન્જ#SGC Falguni Shah -
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મલ્ટી ગ્રેઇન લાડુ (Multy Grain Ladoo recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થીરેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
-
-
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
ઓટ્સ આલ્મન્ડ ખજૂરના લાડુ (ઘી વગર)
Around The World Challenge Week 2 🥳સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁#SGCસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSRલાડુ નું નામ પડતા જ બાપ્પા યાદ આવે ,લાડુ વિના બાપ્પા નો ભોગ અધૂરો ગણાય ,,અત્યારે લોકો હેલ્થ કોન્સિયસ થઇ ગયા છે ,ઘી નું નામ પડતા જ યુવા પેઢીનું નાક ચડી જાય ,,,મેં ઘી વગરના લાડુ બનાવી યુવાઓ પણ હોંશે હોંશે આરોગી શકે તે માટે હેલ્થી ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે ,પણ હા બાપ્પાને ભોગ ધરાવવાના લાડુમાં થોડું ઘી જરૂર ઉમેરજો ,,ઘી ને અમૃત સમાન ગણાયું છે તેથી દરેક ભોગ માં ઘી અનિવાર્ય છે ,આમ પણ રોજ ઘી થી લચપચતા લાડુ ધર્વને બદલે રોજ કૈક નવીન બનાવી ધરાવીએ તો હેલ્થમાં પણ વાંધો ના આવે . Juliben Dave -
બુંદી(boondi recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૫ આજ ની રેસીપી ઝડપથી ઘરે બની જાય તેવી સ્વીટ છે Nipa Parin Mehta -
-
-
-
-
નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી
AROUND THE WORLD CHALLENGE Week 3 🥳મેડિટેરિયન/ઇટાલિયન/ઈન્ડિયન કરી (ગ્રેવી વાળી સબ્જી) રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSR#PSR ગ્રેવીવાળી સબ્જીની વાત આવે અને મને સ્વીટ સબ્જી યાદ આવી જાય ,,જોગાનુજોગ આજે fb માં લાઈવ માં પણ મારી ફેવરિટ ગ્રેવી બની ,,,મેં તેમાં થોડા ફેરફાર કરી બનાવી ,,,ખુબ જ સરસ બની ,,,મારા ઘરમાં પણ બધાને જ પસન્દ છે અને હું વારંવાર નવાનવા પ્રયોગ કરીને બનાવું ,,,પણ આજની શેફે રજૂ કરેલ રીત ખુબ ગમી ,,,થોડા ફેરફાર કરી બનાવી પણ લાજવાબ બની ,,, Juliben Dave -
સમોસા (Samosa Recipe In Gujarati)
Around The World Challenge Week 3 🥳સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁#SGCસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSRરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે.જામનગર રાજકોટ ખાણીપીણીનું કાશી ગણાય છે ,,બન્ને શહેરની દરેક વસ્તુ ખુબ જ સરસ મળે ,,મીઠાઈ હોય કે નમકીન ,,સ્ટ્રિટફૂડ હોય કે જમણવાર ,,દરેક સામગ્રીમાં તેનો અનેરો સ્વાદ જ આવે , Juliben Dave -
More Recipes
ટિપ્પણીઓ (4)