કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#ATW3
#Thechefstory
ઇન્ડિયન કરી માં ચટપટા સ્વાદ સાથે નવી રીતની ટેસ્ટી સબ્જી

#ATW3
#Thechefstory
ઇન્ડિયન કરી માં ચટપટા સ્વાદ સાથે નવી રીતની ટેસ્ટી સબ્જી

વધુ વાંચો

આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#ATW3
#Thechefstory
ઇન્ડિયન કરી માં ચટપટા સ્વાદ સાથે નવી રીતની ટેસ્ટી સબ્જી

#ATW3
#Thechefstory
ઇન્ડિયન કરી માં ચટપટા સ્વાદ સાથે નવી રીતની ટેસ્ટી સબ્જી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  • ૩/૪ મોટા બટાકા
  • ૨રીંગણાં
  • ૨ગાજર(ઝીણી લેવું)
  • ૪/૫ ટામેટા
  • ૩ડુંગળી
  • ધાણા શણગારવા
  • ૪/૫ ચમચા ઘી
  • ૧ ચમચીજીરૂ
  • ૪/૫ લવિંગ
  • ૨તજ
  • ૧ ચમચીહિંગ
  • ૫/૬ ચમચા પંજાબી મસાલો
  • ૪/૫ ચમચા આચાર મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • ૩ ચમચીગોળ(સ્વાદ ગળ્યો જોઈએ તો વધારે લેવો)
  • ૩લીંબુ નો રસ
  • ૧ ચમચીહળદર
  • ૪/૫ લીલા મરચા ઝીણા સુધારેલા
  • ૨/૩ ચમચી આદુ,લસણ ની પેસ્ટ
  • ૬/૭ મીઠા લીમડી ના પાન
  • ૫/૬ ચમચા દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક વાટકા માં બટાકા,રીંગણ ને નાની સાઇઝ માં કાપી લેવા.તેમાં ટામેટા નાના કાપી ને નાખવા,ઉપર હળદર,મીઠું, ધાણા,દહીં નાખવું.

    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ પંજાબી મસાલો અને આચાર મસાલો(અથાણા નો ખાતિયો સુકો મસાલો) નાખી છેલ્લે ગોળ નાખી હલાવી ૧૦ મિનિટ રહેવા દેવો

    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૧૦ મિનિટ બાદ વઘાર કરવા એક કડાય માં ૪/૫ ચમચા તેલ અને ૨ ચમચી ઘી લેવું,તેમાં તજ,લવિંગ,લીમડી,જીરૂ અને હિંગ નાખી પકાઇ જાય એટલે ડુંગળી નાખી સાંતળવું.

    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળી સાતડાઈ જાય એટલે અથાણા નો મસાલો નાખી બહુ શાક ઉમેરી દેવું

    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શાક ને ૧/૨ ધીમા તાપે ચડવા દેવું.ચડે એટલે ધાણા નાખી ને સર્વ કરવું.

    આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ શાક પંજાબી જેવો ટેસ્ટ આવે છે.આ શાક પરોઠા સાથે પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર September 12, 2022 13:42
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
  2. મીઠા પુડલા(Sweet Pudla Recipe In Gujarati)
  3. રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
  4. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  5. પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
  1. બનાના ચોકલેટ સ્મુધી (Banana Chocolate Smoothie Recipe In Gujarati)
  2. ચોખાના લોટ ની રોટલી (Rice flour Roti Recipe in Gujarati)
  3. ફટાફટ ખાજલી (Fatafat Khajali Recipe In Gujarati)
  4. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498891
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close