જામનગરી ઘૂઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં મોણ અને મીઠું નાખી મીડીયમ સોફ્ટ લોટ બાંધી 20 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે કડાઈ મા તેલ લઇ તે ગરમ થાય એટલે આદુ મરચા ની પેસ્ટ સાંતળી બાફેલા બટાકા મેશ કરેલા, વટાણા, બાકી ના મસાલા નાખી મિક્સ કરો. ગેસ બન્ધ કરી ઠન્ડુ પડવા દો. હવે લોટ માં થી લુવા લઇ પૂરી વણી વચ્ચે બટાકા નું પૂરણ ભરો. 1/2 ફોલ્ડ કરો. કાંગરી પાડી ભીના કપડાં પર વાળી ને રાખતા જાઓ. ઉપર ફરી કપડું ઢાંકી દો.
- 3
હવે તેને મીડિયમ ગરમ તેલ માં ધીમા તાપે તળી લો. ઉપર થી ચટણી શીંગ સેવ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ઘઉં ના ચૂરમાં નાં લાડુ (Wheat Flour Churma Ladoo Recipe In Gujarati)
- વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
- કોયલ ફૂલ નો ફૂડ કલર NATURAL FOOD COLOUR From APRAJITA FLOWERS
- પનીર બટર મસાલા (Paneer Butter Masala recipe in Gujarati)
- ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16500507








ટિપ્પણીઓ (5)