ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#PSR
પંજાબી સબ્જી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં બટર તેલ ગરમ કરી તેમાં ખડા મસાલા કાંદા,ટામેટાં, લસણ,આદુ,મરચુ કાજુ મીઠું નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો અને થોડું ઠંડુ થાય પછી તજ પત્તુ કાઢી લો અને બાકીનું બધું ઉમેરી તેને મિક્સરમાં ગ્રેવી બનાવી લો
- 2
ત્યારબાદ એ જ કડાઈમાં બટર તેલ ગરમ કરી તેમાં હિંગ જીરું તતડે પછી તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી બધા મસાલા કરી ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે થવા દો પછી તેમાં ચીઝ ના ટુકડા નાખી ફ્રેશ મલાઈ કસૂરી મેથી નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે થવા દો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી ખમણેલું ચીઝ નાખી ગાર્નીશિંગ કરો આ સબ્જી બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Falguni Shah -
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati)
#GA4#week1ચીઝ નામ સંભળાતાં જ મોઢા મા પાણી આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ પંજાબી વાનગી એટલે ચીઝ બટર મસાલા. Disha vayeda -
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR#પંજાબી રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#GA4#week1ચીઝ નુ નામ સાંભળતા જ મોઢા મા પાની આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ વાનગી. Disha Vayeda -
-
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
ચીઝ બટર મસાલા
#goldenapron2પંજાબ પંજાબ એટલે ત્યાં ના લોકો બહુ જ મહેનતુ હોઈ છે . પંજાબી કયુસીન માં ઘી,બટર,ચીઝ,પનીર નો વપરાશ થાઈ છે . અને પરાઠા પણ વધારે એટલે ઘઉં નો પણ વપરાશ હોઈ.મેં આજે મારા ઘર ની ફેવરિટ ચીઝ બટર મસાલા બનાવ્યા છે.જેને મેં બટર રોટી સાથે સર્વ કરી છે. Krishna Kholiya -
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
#superchef1 #સુપરશેફ1 #superchef1post3 #સુપરશેફ1પોસ્ટ3 #માઇઇબુક #myebookpost14#માયઈબૂક #માયઈબૂકપોસ્ટ14 #myebook Nidhi Desai -
-
-
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી શાક બધાનું પ્રિય છે.#CB5 Bina Samir Telivala -
-
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આમ તો આપણે હોટલમાં જઈએ તો અલગ-અલગપંજાબી સબ્જી મંગાવી એને ટેસ્ટ કરતાં હોઈએ છીએપણ ચીઝ બટર મસાલા ઓલટાઈમ ફેવરિટ સબ્જી છેજે નાના મોટા દરેકને લગભગ ભાવતી જ હોય છમારી બંને દીકરીઓને ચીઝ બટર મસાલા ખૂબ જ ભાવે છેઅને વારંવાર બનાવ્યા પછી જુદા જુદા અખતરા કર્યા પછી આ ફાઇનલ રેસિપી બનાવી છેજો તમે આ રીતે ચીઝ બટર મસાલા બનાવશો તો તમને હોટલના ટેસ્ટ ને પણ ટક્કર મારે એવી સબ્જી મળશેફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરશો અને કોમેન્ટ કરશો કે તમને આ રેસિપી કેવી લાગી Rachana Shah -
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16501049
ટિપ્પણીઓ (3)