ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)

#SSR
#cookpadgujarati
#cookpadindia
પાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની.
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR
#cookpadgujarati
#cookpadindia
પાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી(ફ્લાવર,કોબીજ,ગાજર,વટાણા) ને અધકચરા બાફી લો.
- 2
એક નોનસ્ટિક પેનમાં બટર અને તેલ ને ગરમ મૂકી જીરું ઉમેરો તતડે એટલે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી હલાવી ૨ મિનિટ સાંતળી તેમાં વાટેલું લસણ ઉમેરી સાંતળવું હવે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી ૨ મિનિટ સાંતળી પછી તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરી હલાવી ટામેટાં ચડે ત્યાં સુધી સાંતળવા.
- 3
- 4
- 5
હવે તેમાં હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું અને પાઉં ભાજી મસાલો ઉમેરી હલાવી સાંતળી તેમાં અધકચરા બાફેલા બધા શાક,વટાણા ઉમેરી હલાવી શાક ને ચડવા દેવું જરૂર મુજબ પાણી ઉમેરી સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવવું.
- 6
- 7
ગેસ બંધ કરી તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા ભભરાવવા.
- 8
નોનસ્ટિક તવો લઈ તેમાં બટર મૂકી થોડો પાઉં ભાજી નો મસાલો ભભરાવી પાઉં ને વચ્ચે થી કાપી બન્ને બાજુ બટર માં શેકી લેવા.
- 9
- 10
તો તૈયાર છે ખડા પાઉં ભાજી.સરવિંગ બાઉલમાં કાઢી ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરી ઝીણી સમારેલી ડુંગળી, લીંબુ સાથે ગરમ ગરમ સર્વ કરવી.
- 11
- 12
Similar Recipes
-
-
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#SSR#cookpadgujarati#cookpadindia#cookpad પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. અમારા રાજકોટમાં સોનાલીની પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં પણ તેમની ખડા પાઉંભાજી નો સ્વાદ તો કંઈક અનોખો જ આવે છે. મેં આજે રાજકોટની ખૂબ જ ફેમસ એવી સોનાલીની ખડા પાઉંભાજી ઘરે તેમની જ રીતથી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Asmita Rupani -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
ખડા પાઉં ભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRપાવ ભાજી મહારાષ્ટ્ર ની રેસીપી છે અને મુંબઈ નું સ્ટ્રીટ ફુડ છે. હવે તો પાવ ભાજી કે ભાજી પાવ બધા ની ફેવરિટ થઈ ગઈ છે.પાવ ભાજી અને ખડા પાઉં ભાજી નો basic difference એ છે કે ખડા પાઉં ભાજી નો શબ્દ ખડા - નો અર્થ આખું એવું થાય છે. એટલે ખડા પાઉં ભાજી માં શાક મોટા ટુકડા માં નાંખી મેશ કરાય છે પરંતુ સાવ મેશ કરી રગડો બનાવવાનો નથી. ટેસ્ટ સરખો જ હોય છે.. તો ચાલો બનાવીએ ખડા પાઉં ભાજી. Dr. Pushpa Dixit -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
ખડા પાવભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#cookpad#cookpadindia#cookpadgujaratiપાવભાજી એ સૌની મનપસંદ અને ટેસ્ટી વાનગી છે. એમાંય રાજકોટની સ્પેશિયલ ખડા પાઉંભાજી મેં આજે બનાવી છે. પરિવારમાં સૌને આ પાવભાજી ખૂબ જ ટેસ્ટી લાગી છે. કુકપેડ નો આભાર માનું છું કે નવી નવી વાનગીઓ શીખવા માટેની અમને પ્રેરણા આપી રહ્યું છે. Neeru Thakkar -
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
-
-
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
-
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)
આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી Shah Pratiksha -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
પાઉં ભાજી
#જોડીમહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે પાઉં ભાજી. પાઉં ભાજી અથવા ભાજી પાઉં એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. પાઉં ભાજી મા ભાજી એ વિવિઘ શાક નું મિશ્રણ છે જેને પાઉં સાથે પીરસવા માં આવે છે. સામાન્ય રીતે ભાજી માં બટેટા, રીંગણા, ફૂલેવર વટાણા જેવા શાક નો ઉપયોગ કરવા માં આવે છે પરંતુ આ ભાજી માં મે બટેટા, રીંગણા, વટાણા, ફૂલેવર ઉપરાંત ગુવાર, ભીંડો, ચોળી જેવા વિવિધ લીલોતરી શાક નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ પાઉં ભાજી આના માટે કોઈ ના ન પાડી શકે Dimple 2011 -
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
બટર પાઉં ભાજી (Butter Pau Bhaji Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#BhajiPaw#buttery#cookpadindia#cookpadGujaratiભાજી પાઉં કે પછી પાઉં ભાજી ... બસ નામ પડે એટલે મોંઢા માં પાણી આવી જ જાય... આ ડીશ evergreen ડીશ છે.. અને બધા ને ભાવતી જ હોય છે.. street style ભાજી પાઉં ઘરે બનાવી લઈએ એટલે મોજ જ આવી જાય..Here i m presenting today is #Buttery_Bhaji_PawEnjoy it.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#pavbhaji#SSR#cookpadgujrati#cookpad Tasty Food With Bhavisha -
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
મીક્સ વેજ. પરાઠા
#WS2#week2#Winter Special Challenge#paratha#cookpadindia#cookpadgujarati પરાઠા અલગ અલગ રીતે અને અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે.તે નાસ્તા માં કે ડિનર માં ખવાય છે.મેં બધા વેજિટેબલ્સ નાખી ને હેલ્થી પરાઠા બનાવ્યા જે સ્વાદ માં સરસ છે. Alpa Pandya -
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ (5)