કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#ATW2 #TheChefStory

#ATW2 #TheChefStory

વધુ વાંચો

શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#ATW2 #TheChefStory

#ATW2 #TheChefStory

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૮૦ મિનિટ
૪
  • ૧ કપમેંદો
  • ૧ ચમચી ઘી,
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૧ કપદૂધ
  • ૨ કપપાણી
  • ઘી તળવા માટે
  • ચાસણી બનાવવા માટે
  • ૧ કપખાંડ
  • ૧/૨ કપપાણી
  • ચપટીકેસર
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ૧ નાનો કપમિક્સ ડ્રાય ફ્રુટ
  • ૨-૩ટીપાં લીંબુ નો રસ
  • સજાવટ માટે
  • ૧૦ થી ૧૨ પિસ્તા લાંબી સ્લાઈસ માં કટ કરેલ
  • ૫-૬ટીપાં રોઝ એસંસ/ કેવડા જલ
  • રબડી માટે
  • સવેરા રબડી માટે
  • ૨ગાજર નું છીણ
  • ૧ ચમચીઘી
  • ૫૦૦ મીલી દૂધ
  • ૧૫૦ મીલી મિલ્ક મેડ
  • ૫૦ ગ્રામ મો‌ળો માવો
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ૨ ચમચીમિક્સ ડ્રાય ફ્રુટ ની ભૂકો
  • શામ રબડી માટે
  • ૧ કપરાવના જાંબુ નો પલ્પ
  • ૧ ચમચીઘી
  • ૫૦૦ મીલી દૂધ
  • ૧૫૦ મીલી મિલ્ક મેડ
  • ૫૦ ગ્રામ મોળો માવો
  • ૨ ચમચીમિક્સ ડ્રાય ફ્રુટ નો ભૂકો
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • સજાવટ માટે
  • ગુલાબ ની પાંખડી
  • પિસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૮૦ મિનિટ
  1. 1

    સહુ થી પહેલા એક વાસણ લો તેમાં જામેલું ઘી લો પછી તેમાં બરફ ના ટુકડા ઉમેરો ને પછી ઘી ને એકદમ ફેટવું. જ્યાં સુધી ઘી એકદમ વ્હાઈટ થઈ જાય ત્યાં સુધી તેને ફિણવું.પછી તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જવું ને ફિનતા જવુ.
    પછી તેમાં ધીરે ધીરે મેંદા ની ને એક ચમચી ચણા નો લોટ લોટ ઉમેરતા જવું. એક સાથે બધો લોટ ઉમેરવો નહિ. નહિ તો ગઠા પડી જસે ને જો એવું થયું તો ઘેવર સારા બનશે નહિ.  લોટ ને દૂધ ને ઘી બધું એક સરખું મિક્સ થઈ જાય પછી બરફ નું એક દમ ઠંડુ પાણી ઉમેરવા નું છે ને એક દમ પાતળું ઘોળ તૈયાર કરવા નું છે.

    શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજી બાજુ  ઘી ને ગરમ કરવા મૂકવું. અને મિશ્રણ ને જ્યાં સુધી ઘી ગરમ થાય છે ત્યાં સુધી તેને બરફ પર જ વાસણ મૂકી ને સાઇડ પર રાખવું. હવે જ્યારે ઘીગરમ થઈ જાય ત્યારે બનાવેલ મિશ્રણ માં લીંબુ નો રસ ઉમેરી દેવો ને ફરી બધું મિક્સ કરવું. લીંબુ ના રસ થી ઘેવર વધુ ક્રિસ્પી બનશે.
    હવે ઘી ગરમ થઇ જાય એટલે વચે એક કા ઠો મૂકવો જેથી બધા એક જ સાઇઝ ના ઘેવર્ બને. ઘી એકદમ ગરમ કરવા નું છે.

    શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઘી જ્યારે એક દમ ગરમ થાય એટલે તેમાં ચમચા ની મદદ થી મિશ્રણ ને થોડું થોડું ને થોડું ઉપર થી રેડ વા નું છે જેથી તેમાં જારી ખૂબ સરસ પડે. મે એક ધેવર બનવા વા માટે ચાર ચમચી મિશ્રણ વાપરિયું છે. જેથી બીજા ધેવર પણ એક જ સાઇઝ ના બની સકે. ઘેવાર્ બને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તેને તળવા ના છે. પછી તેને કાઠા થી બહાર કાઢી ને એક કાણા વડા વાસણ માં મૂકી ને નીચે બીજી ડીશ મૂકવી. જેથી ધીરે ધીરે તેમાં રહી ગયેલ ઘી બધું બહાર આવી જાય. બધા ઘેબર આવી જ રીતે તૈયાર કરી લેવા.

    શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રબડી માટે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. પછી તેને સતત હલાવતા જવું ને જે મલાઈ થાય તેને સાઇડ પર કરતા જવું. દૂધ 1/2 થઈ જાય ત્યારે તેમાં મિલ્કમૈદ અને માવો ઉમેરવા ને પછી સતત હલાવતા રહેવું છેલ્લે તેમાં ઇલાયચી પાઉડર ને ડ્રાય ફ્રુટ ઉમેરવા ને રબડી તૈયાર કરવી. હવે આ રબડી ના ૨ ભાગ કરી લેવા.

  5. 5

    સવેરા રબડી માટે એક નોનસ્ટિક પેનમાં ઘી ઉમેરી ને તેમાં ગાજર નું છીણ ઉમેરવું. ને એને તે એક. દમ પાકી જાય ત્યાં સુધી પકવવું. પછી તેમાં રબડી ઉમેરવી. ને સાઇડ પર રાખવી.

  6. 6

    હવે શામ રબડી માટે એક નોનસ્ટિક માં ઘી ગરમ કરવા મૂકવું ને પછી તેમાં જાંબુ નો પ્લપ ઉમેરવો ને તેને ૪ થી ૫ મિનિટ પકવવું ને પછી તેમાં રબડી ઉમેરવી ને મિશ્રણ તૈયાર કરવું.

  7. 7

    ચાસણી માટે ની બધી સામગ્રી મિક્સ કરી ને ઘટ ચાસણી પણ તૈયાર કરી લેવી.

  8. 8

    હવે એક ધેવર લઈ તેના પર ચાસણી મૂકો ને ડ્રાય ફ્રૂટ ઉમેરો ને પછી તેના પર 1/2 પાર્ટ પર જાંબુ ની રબડી ઉમેરો ને 1/2 પાર્ટ પર ગાજર ની રબડી ઉમેરો જેથી સવાર અને સાંજ ના કલર જોવા મળશે જેના પર થી જ નામ રાખ્યું છે આ ઘેવર્ નું શામ સવેરા ઘેબર. ઉપર પિસ્તા એન્ડ રોઝ થી સજાવી ને સર્વ કરો આ ધેવર.

    શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર September 15, 2022 19:24

ટિપ્પણીઓ (3)

Vaishali Suhas
Vaishali Suhas @HealthisWealth
September 16, 2022 15:52
Wow yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શામ સવેરા Ghevar

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
  3. સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
  4. ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)
  5. ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
  1. ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)
  2. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
  3. છોલે મસાલા કરી (Chhole Masala Curry Recipe In Gujarati)
  4. બીટરુટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16506167
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close