સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ તેમાં હિંગ જીરું લીલા મરચાં લીમડાના પાન નાખી એક મિનિટ માટે સાંતળો પછી તેમાં બારીક સમારેલા બટાકા મીઠું નાખી ઉપર થાળી માં પાણી ઉમેરી વરાળે બટાકા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 2
પછી તેમાં લીંબુનો રસ ખાંડ શીંગદાણા નો ભૂકો અને પલાળેલા સાબુદાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો તો હવે આપણી ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16549568







ટિપ્પણીઓ