તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી તેમાં લાલ મરચું અને હળદર ઉમેરી તુરીયા ઉમેરી દેવા
- 2
હવે એક ખલની ની અંદર ટામેટા લઈ તેને થોડા વાટી લેવા. તુરીયા ને બરાબર હલાવી મસાલા મિક્સ થાય તે રીતે હલાવી સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું
- 3
હવે તેને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું તેનું પાણી છૂટશે અને તુરીયા ચડી ગયા બાદ ટામેટા ઉમેરી દઈશું હવે ફરીથી એને ઢાંકીને ટામેટાને પણ ચડવા દેવા ત્યારબાદ તેલ છૂટું પડવા લાગે અને તુરીયા ટામેટા બંને સારી રીતે ચડી ગયા બાદ તેમાં સેવ ઉમેરી ગેસ બંધ કરી દેવો
Similar Recipes
-
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#turiya nu shakWeek6 Tulsi Shaherawala -
-
-
-
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
-
-
-
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week 6તુરીયાનું ટામેટા વાળુ શાક shivangi antani -
તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ તુરીયા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તુરીયા માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકાર નાં વિટામિન્સ છે. તુરીયા નાં પાંદડા, ફૂલ, બીજ, મૂળિયા બધું જ ઔષધિ તરીકે ઉપયોગ માં આવે છે. તુરીયા નું શાક અથવા તાજા તુરીયા નાં રસ નું સેવન કરવાથી ડાયાબિટીસ માં ફાયદો. સોડીયમ ની માત્ર ઓછી હોવાને કારણે હાઇ બ્લપ્રેશરને કંટ્રોલ માં રાખે છે. બીજા પણ અનેક પ્રકારના ફાયદા છે. આજે મે તુરીયા નું મસાલેદાર શાક બનાવ્યું છે, જે નાનાં મોટાં દરેક ને ભાવશે. Dipika Bhalla -
તુરીયા ગાંઠીયા નુ શાક (Turiya Ganthiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.#AM3 Chandni Kevin Bhavsar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16550533
ટિપ્પણીઓ