કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

કેરલા/ અમદાવાદ સ્પેશિયલ રેસીપી 🥳🤩
#KER
#ChooseToCook - My Favourite Recipe Challenge
#ChoosetoCook
#TRO

સૌ પ્રથમ કૂકપેડ ગુજરાતી ટીમનો આભાર ,,,કે આટલી સરસ થીમ સાથેની ચેલેન્જ રાખી ,
મેં આ ચેલેન્જ માં મારા દીકરાને ખુબ ભાવતી વાનગી શેર કરી છે ,આ રેસીપી હું મારા સાસુમા પાસે થી શીખી ,,,અને મેં તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે થોડા ફેરફાર કર્યા ,,પહેલા જયારે અમેરિકન મકાઈ શું છે તેની પણ કોઈને ખબર નહોતી ત્યારે મારા સાસુમા પોતાની સુઝબુઝ અને રસોઈકળામાં તેમની અદ્વિતીય પારંગતતા નો ઉપયોગ કરી દેશી મકાઈ માં થી આ શાક બનાવતા ,ગામડે વાડી હોવા થી ડોડા તો વારંવાર આવે ,,એટલે તેમાંથી કૈક ને કૈક નવીન બનાવી પીરસે ,હું સાસરે આવી ત્યારે પહેલા તો મને અચરજ થયું કે ડોડા નું શાક???
પણ જયારે મેં પ્રથમવાર ચાખ્યું ,,,તો તેનો સ્વાદ દાઢમાં રહી ગયો ,,અને પછી તો અમેરિકન મકાઈનો યુગ શરૂ થઇ ગયો એટલે હવે મારા દીકરાને હું તેમાં થી બનાવી આપું છું ,આ શાક બનાવી ને પીરસીએ ત્યારે ખાનારા વાહ વાહ તો કરે જ છે પરંતુ ફરી આ શાક બનાવો તો ફરી બોલાવજો ,ટેસ્ટ કરવા બોલાવજો એ કહેવાનું ચુકતા નથી ,,તમે પણ આ શાક જરૂર થી બનાવજો ,,હવે તો કોર્ન બારે માસ મળે છે ,,
મસાલા થોડા ફેરફાર કરી ,વધતા ઓછા કરી તમે પણ તમારા સ્નેહીઓ ની વાહવાહી જરૂર મેળવજો ,,મારા સાસુમા ની આ સિગ્નેચર ડીશ છે ,,તેઓ પણ કૂકપેડ મેમ્બર છે ,,હાલ જ તેમની પ્રથમ ઇબુક પોસ્ટ થઇ ,,પણ તેમાં હું આ વાનગી મૂકી નથી શકી ,,પરંતુ આ રીતે તેમની દરેક વાનગી હું આપ શું સાથે જરૂર થી શેર કરતી રહીશ ,,ફરી ખુબ ખુબ આભાર કૂકપેડ ટીમ ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ નંગઅમેરિકન મકાઈ (દેશી કૂણી મકાઈ પણ લઇ શકાય)
  • ૩ ટેબલસ્પૂનસૂકા નાળિયેર નું છીણ
  • ૩ ટેબલસ્પૂનશીંગ નો ભૂકો
  • ૨ નંગસૂકી ડૂંગળી
  • ૪ નંગટામેટા
  • ૪લીલા મરચા
  • ૭-૮કળી લસણ
  • ૧ ટુકડોઆદુનો
  • ટેસ્ટ પ્રમાણે મીઠું
  • ૧ટી. સ્પૂન મરચું
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૧ ટીસ્પૂનધાણાજીીરૂ
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • ૨ચમચા તેલ
  • ૨ ચમચીબટર
  • ૧/૪ ટી.સ્પૂનહિંગ
  • ૨ક્યુબ ચીઝ
  • ૨ ચમચીમલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ને છોતરા,રેસા કાઢીને નાના પીસ માં કાપી,ધોઈ, કુકરમાં મીઠું,હળદર નાખી બાફી નિતારી લેવા,
    શીંગદાણા નો ભૂકો કરી લેવો,કોપરાનું જીણું છીણ લેવું
    ડુંગળી,ટામેટા,આદુ,મરચા અને લસણ ને મીક્ષીમાં ક્રશ કરી લેવું

    મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    એક વાસણ માં તેલ અને બટર લઇ હિંગ અને થોડી હળદર નાખી ડૂંગળી ટામેટા નું મિશ્રણ નાખી સાંતળી લેવું,પછી ક્રશ કરેલા આદુ,મરચા,લસણ ઉમેરવા
    બધું સરસ સંતળાઈ ને તેલ છૂટું પડે એટલે શીંગ નો ભૂકો અને નાળિયેરનું ખમણ ઉમેરી સારી રીતે હલાવવું..

    મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી ઊકળે એટલે ટેસ્ટ પ્રમાણે મસાલા ઉમેરવા,સરખું હલાવી મકાઈના પીસ ઉમેરવા,
    મકાઈના દરેક ટુકડા પર ગ્રેવી સરખી રીતે ચડી જાય ત્યાં સુધી ચડવા દેવું
    છેલ્લે મલાઈ અને થોડું ચીઝ ઉમેરી હલાવી ગેસ બન્દ કરી દેવો.
    પીરસતી વખતે ઉપર થી પણ ચીઝ ઉમેરવું.
    તો તૈય્યાર છે મકાઈ દોડા નું સ્વાદિષ્ટ શાક,,આ શાક કોઈપણ ભારતીય રોટી કે બ્રેડ સાથે ખુબ સરસ લાગે છે,

    મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર October 15, 2022 05:25

ટિપ્પણીઓ (6)

Juliben Dave
Juliben Dave @julidave
November 01, 2022 02:54
thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
  2. કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  3. ચોળાફળી ઈન્સ્ટન્ટ (Chorafali Instant Recipe In Gujarati)
  4. ટામેટા ગાંઠીયા નું શાક (Tomato Ganthiya Recipe In Gujarati)
  5. ચણા દાલ વડા (Chana Dal Vada Recipe In Gujarati)
  1. હાંડવો (Handvo Recipe In Gujarati)
  2. મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
  3. કશ્મીરી દમ આલૂ (Kashmiri Dum Aloo Recipe in Gujarati)
  4. સોજીના ઇન્સ્ટન્ટ ઉત્તપમ (કેરળની ફેમસ વાનગી) (Soji Instant Uttapam Kerala Special Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16565527
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close