રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ધોઈને જરૂર મુજબ પાણી નાખી પાંચથી છ કલાક માટે પલાળીને રાખો ત્યારબાદ તેની ચારણીમાં પાણી નિતારી લો અને મિક્સરમાં વાટી લો અને ઘાટું ખીરું તૈયાર કરો પછી તેમાં બધા મસાલા આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો અને ઢાંકીને બે થી ત્રણ કલાક માટે રહેવા દો પછી તેમાં હિંગ ઉમેરી પાછું બરાબર મિક્સ કરી લો જેથી કરીને તેનો સ્વાદ બહુ મસ્ત લાગે છે
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી હાથ થોડો પાણીવાળો કરી બે ચમચી જેટલું ખીરું હાથમાં લઇ વચ્ચે આંગળીથી હોલ કરીને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી મીડીયમ ગેસ પર તળી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ મેંદુવડા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને કોકોનટ ચટણી સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
-
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ઉત્તપા અને મેદુવડા (Uttapa / Medu Vada Recipe In Gujarati)
શનિવારઆજે મેં નાસ્તો બનાવ્યો હતો ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે મારા પતિદેવજી નો જન્મદિવસ દિવસ હતો. તો મે એમના માટે આ મેંદુ વડા બનાવ્યા હતા. જે ખુબ સરસ બન્યા હતા. અત્યારે આપણે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. અને સાથે સાથે આપણે ઘરની સાફ સફાઇ પણ કરતા હોઈએ છીએ એટલે થોડી ઝડપ હતી માટે આ રીતે વડા બનાવી લીધા છે... માત્ર આકાર આપ્યો નથી... Khyati Joshi Trivedi -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે Falguni Shah -
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ treatભાઈ બીજ સ્પેશિયલ દહીં વડા Falguni Shah -
-
ફરાળી મેંદુવડા (Farali Medu Vada Recipe In Gujarati)
#SJR આજે શ્રાવણ મહિનો અને સોમવાર અને પાછી એકાદશી તો આજે મેં ફરાળી મેદુવડા ની રેસિપી તમારી સાથે શેર કરુ છુ જે તમને જરૂર પસંદ આવશે Hiral Panchal -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે. Disha vayeda -
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
#ST મેંદુવડા.આ પણ સાઉથની ફેમસ વાનગી છે.ગુજરાતમાં પણ સાઉથની દરેક વાનગી ખૂબજ પ્રખ્યાત છે.કારણ ગુજરાતી લોકો ખાણીપીણી નાસ્તાના ખૂબ જ શોખીન છે.મેંદુવડા હવે તો ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ બની ગયેલ છે.અમારા ઘરમાં વારંવાર બનાવાય છે. Smitaben R dave -
કોકોનટ રવા કેસરી (Coconut Rava Kesari Recipe In Gujarati)
#KER જે રવા અને કોકોનટ માંથી બનતી કેરલા ની સ્પેશિયલ સ્વીટ છે.ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કરીને બનાવી છે. Bina Mithani -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ChooseToCookઆ થાળી મારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને પનીર ની સબ્જી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને બહુ ટેસ્ટી અને ઝડપથી બને છે Falguni Shah -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
-
-
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#FAM#નાસ્તા માટે જો કોઈ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ડિશ હોય તો તે મેંદુવડા છે. દક્ષિણ ભારતમાં મેંદુવડાને સાંભાર વડા તરીકે પણ ઓળખાય છે. મેંદુવડાને સાંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુવડાની રેસિપિ ખૂબ સહેલી છે અને ફટાફટ બની જતી આઈટમ છે. તેમજ નાસ્તામાં લેવાથી તમને બપોર સુધી ભુખ પણ નથી લાગતીને રાત્રિભોજન માટે પણ ઝટપટ તૈયાર કરી શકીએ તેવી વાનગી છે. તો આજે જાણી લો મેંદુવડાની રેસિપિ અને તમે પણ ઘરે બનાવો . Riddhi Dholakia -
-
કેરલા સ્ટાઇલ શક્કરિયા નું શાક (Kerala Style Shakkariya Shak Recipe In Gujarati)
#KER કેરલા/અમદાવાદ સ્પેશિયલ રેસીપી સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ, પોષક તત્વો થી ભરપુર શક્કરિયા નું શાક બધાને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16565523
ટિપ્પણીઓ (6)
MAST MAST