પાસ્તા દાળ ઢોકળી (Pasta Dal Dhokli Recipe In Gujarati)

#SPR આ દાળ ઢોકળી મા બધી જ બનાવટ સામગ્રી રેગ્યુલર દાળ ઢોકળી જેવી જ છે, થોડી નવીનતા લોટ બાંધી ને રોટલી વણીને ઉમેરવાની જગ્યા પર તૈયાર ઘઉંથી બનેલ પતંગિયા આકારના પાસ્તા નો ઉપયોગ કરીને આ પાસ્તા દાળ ઢોકળી તૈયાર કરવામા આવી છે,

રાંધવાની સૂચનાઓ
- 1
દાળ બાફી લો, એણે બરાબર મિક્સ કરો,પાણી ઉમેરો, એક પેનમા તેલ લો, રાઇ, જીરુ, મેથીના દાણા ઊમેરો, હિંગ ઉમેરો,કઢી લીમડો ઉમેરો, સુકુ લાલ મરચુ, શીંગદાણા ઉમેરો પછી દાળ ઊમેરો, આદુંમરચાની પેસ્ટ, ગોળ ઉમેરો, મીઠું સ્વાદમુજબ ઉમેરો, લાલ મરચુ પાઉડર, હળદર,લીંબુ નો રસ ઉમેરો,એક બીજા પેનમા પાસ્તા અલગથી અધકચડા બાફી લો, થોડુ મીઠું નાખીને,
- 2
દાળમા એક ઉભરો આવે, એટલે પાસ્તા પાણી કાઢીને ઉમેરો દાળમા બરાબર હલાવીને ઢાંકણ ઢાંકી ને બરાબર મિક્સ અને થવા દો, વચ્ચે વચ્ચે હલાવીને બરાબર બફાયુ કે નહી તે જોઈ લો, પછી ઉપરથી કોથમીર નાખીને સવઁ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ