ડ્રાયફ્રુટસ સ્મુધી (Dryfruits Smoothie Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
Yess. Winter special..
શિયાળા માં સવારે એક શોટ ફ્રેશ સ્મુધી પીવાથી
શરીર માં તાજગી આવી જાય છે ..
ડ્રાયફ્રુટસ સ્મુધી (Dryfruits Smoothie Recipe In Gujarati)
Yess. Winter special..
શિયાળા માં સવારે એક શોટ ફ્રેશ સ્મુધી પીવાથી
શરીર માં તાજગી આવી જાય છે ..
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ અંજીર અને કાજુ ને રાત્રે પાણી માં પલાળી રાખી સવારે બદામ ની સ્કિન પીલ કરી મિક્સર માં એડ કરી સાથે ખજૂર મધ અને થોડું દૂધ નાખી ફેરવી લેવું.
- 2
બધુ સ્મુધ થઈ જાય એટલે તેમાં જરૂર પ્રમાણે દૂધ ઉમેરી,મિક્સ કરી શોર્ટ ગ્લાસ માં ભરવું હવે તેમાં ઉપર થી ઇલાયચી પાઉડર સ્પ્રિંકલ કરી કેસર થી સજાવી સર્વ કરવું..
તો તૈયાર છે યમ્મી, હેલ્થી ડ્રાય ફ્રૂટ સ્મુધી.. - 3
Similar Recipes
-
હેલ્ધી ડ્રાયફ્રુટ થીક મીલ્કશેક(dryfruit milkshake recipe in gujarati)
આપણા ધર્મમાં ઉપવાસનું મહત્વ છે. વરસ દરમ્યાન ઘણા ઉપવાસ આવે છે. ઉપવાસમાં આ મીલ્કશેક પીવાથી આખો દિવસ શક્તિ જળવાઈ રહેશે. Iime Amit Trivedi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
ડેટ્સ બનાના આલમંડ સ્મુધી
બહું જ healthy drink છે..કેલ્શિયમ,ફાઇબર,પ્રોટીન થી ભરપુર આ પીણું એક ગ્લાસપીવાથી શક્તિ નો સંચાર થાય છે. Sangita Vyas -
ખજૂર અંજીર બોલ્સ (Khajoor Anjeer Balls Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની ઋત્તું માં શક્તિદાયક વસાણાં ખાવા થી આખું વર્ષ તબિયત સારી રહે છે આવી જ એક વાનગી છે ખજુર,અંજીર નાં લાડુ. જે સ્વાદ માં બેસ્ટ બને છે અને પોષ્ટિક પણ ખુબજ બને છે. Varsha Dave -
બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi -
-
ડ્રાયફ્રુટસ સલાડ (Dryfruits Salad Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ વાનગી રબડી જેવી બને છે અને શિયાળા માં તંદુરસ્તી માટે ઉતમ છે.ઉત્સવ માં બનવી શકાય છે. Varsha Dave -
બેબી ફૂડ ફોર કુકપેડ (Baby Food For Cookpad Recipe In Gujarati)
#CookpadTurns6કુકપેડ ૬ વર્ષ નું થઈ ગયું..હવે crawling કરતા ઉભુ પણ થઈ ગયું .તો આજે બર્થડે નિમિત્તે more stemina માટે મેં એકદમ હેલ્થી અને સ્વીટ ફૂડ બનાવ્યું છે.. Sangita Vyas -
ડેટ્સ નટ્સ સ્મુધી (Dates Nuts Smoothie Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
#makeitfruityએપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે. Ankita Tank Parmar -
ખજૂર ડ્રાયફ્રુટસ લડ્ડુ (Khajoor Dryfruits Laddu Recipe in Gujarati)
#GA4#Week14#Ladduખજૂરના નિયમિત સેવન થી શરીર માં રહેલા ઝેરીલા તત્વો દૂર થાઈ છે. અને તે શરીર માં રહેલી ગંદગી પણ દૂર થાઈ છે. અને ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ ખાંડ આવેલી છે.ઘણા લોકોને હિમોગ્લોબીનની ટકાવારી ઘટતી હોય છે આવા વ્યક્તિએ ખાસ કરીને ખજૂરનું સેવન કરવું જોઈએ.ડાયાબીટીસ ના દર્દી ને ખાંડ ખાવાની મનાઈ હોય છે તો આ લોકો ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે. અને જો રોજ સવારે ભૂખ્યા પેટે ત્રણ પેશી ખજૂર ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. તો અહીં મેં બે ફ્લેવર્સના લડ્ડુ તૈયાર કર્યા છે. ચોકો ખજૂર ડ્રાય ફ્રુટ લડ્ડુ. Urmi Desai -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaકેલ્શિયમથી ભરપૂર એવું હેલ્ધી અને પૌષ્ટિક બનાના સ્મુધી. Ankita Tank Parmar -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winter special#carrot Keshma Raichura -
ડ્રાયફ્રૂટ મસાલા(Dryfruit Masala Recipe in Gujarati)
#GA4#week9આ મસાલો એર ટાઈટ ડબામાં ભરી ને ફ્રીઝ માં રાખી શકાય છે . Darshna Rajpara -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
મિક્સ વેજિટેબલ અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
Winter special pickelઆ અથાણું શિયાળા માં ખાવાની વધારે મજા આવે કેમ કે બધા જ શાકભાજી શિયાળા માં એકદમ સરસ મળતા હોય છે...અને આ અથાણું પૌષ્ટિક પણ છે... Jo Lly -
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
એપલ એક ફુ્ટ છેડાઈટ મા પણ વપરાય છેહેલ્થ માટે ફાયદાકારક છેએપલ મા થી અલગ અલગ વાનગી બને છેમે આજે એપલ સ્મુધી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#makeitfruity chef Nidhi Bole -
ઓટસ-ડ્રાયફુટ ચિકી(Oats Dryfruit Chikki Recipe inGujarati)
#GA4#week18#chikki#uttrayan special# winter special#immuniti bar #dryfruit chikkiસંક્રાન્તિ મા વિવિધ ન્ડકાર ની ચિકી અને લાડુ બનાવા મા આવે છે મે ઓટસ ,તલ,ડ્રાયફૂટ ની ચિકી બનાવી છે જે યુનીક તો છે પણ એટલી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે એક વાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
ડ્રાયફ્રુટ્સ બાર(Dryfruits bars recipe in Gujarati)
શિયાળામાં એનર્જી અને તાજગી મેળવવા ડ્રાયફ્રુટ્સ નું સેવન કરવું જોઇએ અને તે ખૂબ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે.#CookpadTurns4 Rajni Sanghavi -
ખજૂર અને ગૂંદ વાળું દૂધ (Khajoor Gund Valu Milk Recipe In Gujarati)
#Winter special#healthy drinks Ashlesha Vora -
ડ્રાયફ્રુટસ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#HRPost 1 બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી ખાસ કરી ને હોળી નાં તહેવાર માં બનાવવા માં આવે છે.આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
કેસર ડ્રાયફ્રુટસ દૂધ (Kesar Dryfruits Millk Recipe In Gujarati)
શિયાળા માં શરીર ને શક્તિ તેમજ ગરમી આપે એવું ડ્રીંક લેવું જોઈએ.દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે એમાં કેસર અને સૂકા મેવા ઉમેરી લેવામાં આવે તો તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
-
સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothie Recipe In Gujarati)
#RC3મોર્નિંગ બ્રેકફાસ્ટ માટેનો best option એટલે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર સ્ટ્રોબેરી ,બનાના ,બદામ અને અખરોટ થી બનાવેલ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક સ્મુધી. Ranjan Kacha -
-
સ્વીટ કોર્ન ડ્રાયફ્રુટસ રબડી (Sweet Corn Dryfruits Rabdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
એપલ નું નામ સાંભળતા જ આપડા માનસપટલ પાર લાલ લાલ રંગ નું મસ્ત એપલ તરી આવે છે. એપલ એ દરેક સીઝનમાં લગભગ મળતું હોય છે. અને ફ્રૂટ ના ગુણ તો પૂછવા જ શું ! ઉપવાસ હોય કે એકવાર આ સ્મુધી પીવાથી પેટ પણ ભરાય જાય છે અને હેલ્થી પણ ખરું. Bansi Thaker -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#NFRહેવી feelings આપે છે..એક્વાર લંચ સ્કિપ થઈ જાય અને આ સ્મુધી પીલીધું હોય તો ડિનર સુધી ભૂખ ન લાગે.. Sangita Vyas -
એવોકાડો કેશયુ થીક શેક (Avacado Cashew Thick Sahke Recipe In Gujarati)
બહુ જ હેલ્થી શેક છેફાઈબર,મેંગનેશિયમ, વિટામિન B6 થી ભરપુર આ શેક એક ગ્લાસ પીવાથી સવાર નો બ્રેકફાસ્ટ હેલ્થી થઇ જાય છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650112
ટિપ્પણીઓ (8)