દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાણીપુરી ની પૂરી ને પેલા માઇક્રોવેવમાં એક મિનિટ માટે ગરમ કરી લેવી. જેથી ગરમ અને ક્રંચી થઈ જશે. અને ટેસ્ટ ડબલ વધી જશે. અને પછી પૂરીને પ્લેટમાં લઈ લેવી.
- 2
દહીં, મીઠી ચટણી, બાફેલા મગ, શેકેલું જીરું,મીઠું,અને કાશ્મીરી લાલ મરચું,અને કોથમીર તૈયાર કરી લેવા.
- 3
- 4
પહેલા પુરીમાં હોલ કરીને પ્લેટમાં તૈયાર કરવી. અને પછી તેમાં મગ ભરવા. અને પછી તેમાં દહીં મૂકવું. અને તેના ઉપર મીઠી ચટણી ભરવી.
- 5
પછી તેના ઉપર મીઠું, શેકેલું જીરું,કાશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો,ઉપર છાંટવો. અને ઉપર બુંદી પણ સરખી રીતે પાથરી, જેથી શોફટની સાથે ક્રંચી સરસ લાગે છે.
- 6
તૈયાર થયેલી ટેસ્ટી દહીં પૂરી પ્લેટમાં ગોઠવીને સર્વ કરવી. જે ટેસ્ટમાં બેસ્ટ લાગે છે. અને ગુજરાતીઓની ફેવરિટ છે.
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBદહીં પૂરી બધાનું ફેવરિટ ચાટ છે જ્યારે આપણે પાણીપુરી દહીપુરી સેવપુરી અને ભેળ બધું સાથે બનાવીએ છીએ અને ડિનર અને સાંજનો નાસ્તો બધું થઈ જાય છે Kalpana Mavani -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે. Ankita Tank Parmar -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD#દહીં વડાગરમીના દિવસોમાં દરેકને હેવી ખાવાનું ફાવતું નથી. એટલા માટે અલગ-અલગ ચાટ બનાવીને ખાવાની મજા આવે છે અને એમાં પણ જો દહીં વપરાતુ હોય તો જલસો પડી જાય. મેં આજે દહીં વડા બનાવ્યા છે. Jyoti Shah -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3#cookpadindia#cookpadgujaratiદહીં પૂરી ૧ ખુબજ સરસ અને સ્વાદિષ્ટ રેસીપી છે. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar -
ગુઆકામોલે મેંગો દહીં પૂરી (Guacamole Mango Dahi Poori Recipe In Gujarati)
#EB#PS#week3ચાટ એટલે તીખાશ, ખટાશ, મીઠાશ જેવા સ્વાદ નો અનેરો સંગમ. સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય ! દહીં પૂરી એક લોકપ્રિય ચાટ છે. સામાન્ય રૂપે દહીં પૂરી માં બટાકા અને ચણા નું સ્ટફિંગ હોય છે પણ તેને એક હેલ્થી સ્વરૂપ આપવા માટે મેં અહીં મારુ પોતાનું વેરિએશન કર્યું છે જેમાં મેં ગુઆકેમોલે અને મગ - ચણા નું સ્ટફિંગ પ્રસ્તુત કર્યું છે. કેરી ની સીઝન હોવાથી મેં મેંગો પલ્પ અને કટકા નો પણ આમાં સમાવેશ કર્યો છે.ગુઆકામોલે એક મેક્સીકન ડીપ અથવા સ્પ્રેડ છે જે એવોકાડો ને મેશ કરી તેમાં કાંદા, ટામેટા, સિલાન્ટ્રો, અને અન્ય મસાલા ઉમેરી ને બનાવવામાં આવે છે.તો પ્રસ્તુત છે ઝરા હટકે ઇન્ડિયન - મેક્સીકન ફયુઝન વાળી ચટાકેદાર ગુઆકેમોલે મેંગો દહીં પૂરી ! Vaibhavi Boghawala -
દહીં સેવ પૂરી (Dahi Sev Poori Recipe In Gujarati)
#Weekend chefદહીં સેવ પૂરી એક ચાટ રેસીપી છે. ઝટપટ બનતી અને સાંજ ની ચટપટી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય એવી રેસીપી છે. Jyoti Joshi -
-
દહીં પૂરી રગડા મગ ચાટ જૈન
#SD#દહીં પૂરી ચાટગરમીની સિઝનમાં રસોડાના જાજો સમય રહેવાની તકલીફ પડે છે. તો આવા ટાઈમ માં જલ્દી બનતું. ટેસ્ટ માંથી બેસ્ટ દહીં વાળી આઈટમ,ખાવાથી ખૂબ જ અનુકૂળ રહે છે. Jyoti Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.#EB#week3 Hency Nanda -
દહીં પૂરી
#EB#PS પાણી પૂરી,ભેળ,દહીં પૂરી ,સેવપુરી ... વગેરે જેવી અનેક ચટપટી ,અને ટેસ્ટી ચાટ જ બધા જ લોકો નું પ્રિય હોય છે. તો આજે દહીં પૂરી બનાવી નાખી. બધી જ ચટપટી વસ્તુ નાંખી ને મસ્ત સ્ટ્રીટ ફૂડ બનાવી ને ઘર માં ખાવા ની મજા આવી. આમ તો લારી, કે રેસ્ટોરન્ટ માં આવું આપણે ખાતા હોય છે. પણ ઘર ની વાત જ જુદી છે તો મારી ટેસ્ટી દહીં પૂરી ની રેસિપી ટ્રાઇ કરજો. Krishna Kholiya -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નું તો નામ પડે ને જ મોમાં પાણી આવી જાય છે. નાના મોટા સૌ ને ભાવે અને ખાસ કરી ને બધી લેડીસ ની પ્રિય એવી દહીં પૂરી આજે મેં બનાવી છે તો ચાલો... Arpita Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના મોટા સૌની ઑલ ટાઈમ માનીતી દહીં પૂરી, ઠંડા ઠંડા દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે, ચટપટી ચાટ જોતા જ મોઢા માં પાણી આવી જાય છે Pinal Patel -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના-મોટા સૌને ભાવે અને ઝડપથી બની જાય તેવી દહીપુરી થોડા અલગ અંદાજમાં Sonal Karia -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#dahipuriPost 3પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. Tulsi Shaherawala -
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj#PS પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. કારણ કે મેં આમાં બાફેલા લીલા મગ પણ ઉમેર્યા છે ..જેથી બાળકો ને પણ થોડું હેલ્થી ને ચટાકેદાર વાનગી આરોગવા મળે. Daxa Parmar -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PS#post1#cookpadindia#cookpad_gujચટપટી ચાટ એ ભારતીય ભોજન નું મુખ્ય અંગ ગણી શકાય. ભારતભર માં દરેક પ્રાંત,પ્રદેશ અનુસાર વિવિધ ચાટ ખવાય છે. એમાં પાણી પૂરી, દહીં પૂરી, સેવ પૂરી, આલુ ટીક્કી ચાટ, રગડા પેટીસ , ભેળ પૂરી જેવી ચાટ બધે જ એટલી પ્રચલિત છે.ચાટ એ એવું વ્યંજન છે જે તમે નાસ્તા તરીકે અથવા મુખ્ય ભોજન તરીકે પણ ખાય શકો છો. ગરમી માં જ્યારે ખાવાની ઈચ્છા ઓછી થતી હોય ત્યારે દહીં પૂરીજેવા વ્યંજન વધુ પસંદ આવે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650771
ટિપ્પણીઓ