પંજાબી સ્ટફ પરાઠા (Punjabi Stuffed Paratha Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
પંજાબી સ્ટફ પરાઠા (Punjabi Stuffed Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બાફેલા બટાકા, બાફેલું કંદ, શક્કરીયા બાફેલા મીક્સ કરી તેમાં મીઠું,મરચું હળદર પાઉડર,ચાટ મસાલો, ફુદીનાનો પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો.એક વઘારીયુ લઈ તેમાં તેલ મૂકી ઝીણી સમારેલી ડુંગળી સાંતળો અને સ્ટફિંગ મા મીક્સ કરી લો.લીંબુનો રસ મિક્સ કરી લો.
- 2
એક વાસણમાં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને હિંગ નાખી તેલ નું મોણ ઉમેરો તેને પાણી થી લોટ બાંધી લો.થોડો ઢીલો લોટ બાંધી લો.કઠણ નહીં.તેને પાટલા જેવડી સાઇઝ નું પરોઠુ વણી લો.તેની સેન્ટર માં સ્ટફિંગ ભરી લો.નોન સ્ટીક પર શેકી લો.
- 3
બંને તરફ ભુરા રંગના શેકવા બંને તરફ તેલ થી થવા માં શેકી લો.ગરમાગરમ સ્ટફ પંજાબી પરાઠા પર જલજીરા ભભરાવી સોસ સાથે પીરસો.
Similar Recipes
More Recipes
- વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
- વેજ ભાખરી પીઝા (Veg Bhakhri Pizza Recipe In Gujarati)
- લસણની દહીં વાળી ચટણી (Lasan Dahi Vali Chutney Recipe In Gujarati)
- ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
- વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16680549









ટિપ્પણીઓ