ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચોળી
  2. ૪ નંગબટાકા
  3. ૧ નંગટામેટાં
  4. ૪ ચમચીતેલ
  5. ચપટીરાઈ
  6. ચપટીજીરું
  7. ચપટીહિંગ
  8. ૫-૬ પાન મીઠો લીમડો
  9. ૨ નંગસૂકું લાલ મરચું
  10. ૩ ચમચીમરચું પાઉડર
  11. ૨ ચમચીધાણાજીરું
  12. ૧ ચમચીહળડર
  13. ૧ ચમચીખાંડ
  14. ચપટીગરમ મસાલો
  15. સ્વાદાનુસાર મીઠું
  16. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોળી અને બટેટાને કૂકરમાં ૨ થી ૩ વિસલ વગાડી બાફી લો.પછી બટેટાને છોલીને સમારી લો અને ટમેટાને પણ સમારી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ, જીરું,હિંગ,મીઠો લીમડો,સૂકું લાલ મરચું અને ટમેટાને ઉમેરી વઘાર કરો.

  3. 3

    પછી તેમાં બાફેલા બટાકા ચોળીને ઉમેરીને બધા મસાલા એડ કરીને થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરીને ૫ મિનિટ સુધી થવા દો.

  4. 4

    તો તૈયાર છે ચોળી બટેટાનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes