મમરા ની સૂકી ભેળ (Mamara Suki Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મમરા લેવા તેમાં તેલ મરચુ મીઠું હિંગ ધાણા જીરું ઉમેરી મિક્સ કરવું તેમાં 2ચમચી ડુંગળી ટામેટા ને લીલા મરચા ઉમેરવા
- 2
મિક્સ થઈ જાય એટલે સર્વિંગ બાઉલ મા લેવું તેની પર સલાડ ડુંગળી ટામેટા ને લીલા મરચા નું ને ચવાણું ઉમેરવુ કોથમીર છાંટવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સૂકી ભેળ (Suki Bhel Recipe in Gujarati)
તરત થઈ જતી અને છોકરાઓને નાસ્તામાં ભરતી સુખીભેળ. આમાં કોઇપણ ચટણી જરૂર પડતી નથી. તો પણ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. ઓછી વસ્તુઓમાં ફટાફટ થઈ જતી કોળી ભેળ. niralee Shah -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#cookpadindiaઆ ભેળ જટ પટ બનેછે નાની મોટી ભૂખ માં ફટાફટ બનાવી ને ખાઈ શકાય છે.અને ટેસ્ટી હોય ખાવા માં પણ મજા આવેછે અને ખાધા નો સંતોષ પણ થાય છે. Rekha Vora -
વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
સૂકી ભેળ (Suki Bhel recipe in Gujarati)
#JWC2ક્યારેક અચાનક જ ભેળ ખાવાનુ મન થાય અને ચટણી બનાવવાનું મન ન હોય ત્યારે આ સૂકી ભેળ બનાવી શકાય Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
ઢોસા વડા વિથ ટોમેટો ચટણી (Dosa Vada With Tomato Chutney Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
-
-
ટામેટા મમરા ની સુકી ભેળ (Tomato Mamara Suki Bhel Recipe In Gujarati)
#LB નાના મોટા બધા ને મોમા પાણી આવી જાય ભેળ નુ નામ સંભાડતા.આજે મેં નાસ્તા માં ટામેટાં મમરા ની સુકી ભેળ બનાવી. Harsha Gohil -
-
-
-
-
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#childhood સાંજ ની નાનકડી ભૂખ ભાંગવા મમ્મી આ સૂકી ભેળ બનાવી દેતા બહુ થોડી સામગ્રી થી અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ મા બેસ્ટ એવી આ ભેળ મારી ફેવરિટ છે. Bhavini Kotak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16680546
ટિપ્પણીઓ