કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

ગ્રીન ચણા કરી #CWM1 #Hathimasala

ગ્રીન ચણા કરી #CWM1 #Hathimasala

વધુ વાંચો

ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

ગ્રીન ચણા કરી #CWM1 #Hathimasala

ગ્રીન ચણા કરી #CWM1 #Hathimasala

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  • ૨૫૦ ગ્રામ લીલાં ચણા
  • ૩ ચમચી કોથમીર
  • ૨ લીલું લસણ
  • ૨ નંગ લીલાં મરચાં,
  • ૨કળી સુકું લસણ
  • ૧ ચમચી ચણા નો લોટ
  • ૩ ચમચી દહીં
  • ૧ નંગ ટામેટું,
  • ૨ નંગડુંગળી
  • ૧ ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧/૨ ચમચી હાથી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી ધાણાજીરૂ
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ લાલ મરચું પાઉડર
  • ૧ નાનો ટુકડો આદુ
  • ૧/૪ ચમચી હીંગ
  • ૧ નંગ સુકું લાલ મરચું,
  • ૧ કપપાણી
  • ૪ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સવ પ્રથમ ગ્રીન ચણા ને મીઠું નાખી ને બાફી લો ત્યાં સુધી ડુંગળી ની પેસ્ટ, અને લીલું લસણ, કોથમીર, લીલા મરચાં, આદું, સૂકું લસણ ની પેસ્ટ રેડી કરો

    ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ, સુકું લાલ મરચું, નાખી ને બે મિનિટ સુધી સાંતળો પછી બનાવેલી ગ્રીન પેસ્ટ ઉમેરીને સાંતળો પાંચેક મિનિટ સુધી સાંતળો (જ્યાં સુધી તેની કચાશ દુર થાય) પછી શેકેલા ચણા નો લોટ ઉમેરો મિક્સ કરી કુક કરો

    ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બધા જ મસાલા અને મીઠું નાખીને હલાવી ને પછી દહીં ઉમેરો મિક્સ કરો અને બાફેલા લીલા ચણા ઉમેરો અને થોડુંક પાણી ઉમેરી ને જીણું સમારેલું ટામેટું, લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી ને ૧ મિનિટ સુધી કુક કરી રોટી, પરાઠા સાથે સર્વ કરો.(લીંબુ નો રસ ઓપ્શન છે જો કોઈ ને ગ્રીન પેસ્ટ નો સ્વાદ બલેડ લાગતો હોય લીંબુ નો રસ અને સહેજ ગોળ નાખી શકાય.)

    ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર December 12, 2022 20:18

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
  2. ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
  3. ઈડલી પ્રીમિકસ (Idli Premix Recipe In Gujarati)
  4. ઘઉં અને ચોખાના લોટના બનેલા મંચુરિયન (Wheat Chokha Flour Manchurian Recipe In Gujarati)
  5. દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
  1. દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
  2. બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
  3. વેજ. પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
  4. અડદ ની કાળી દાળ (Urad Black Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687212
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close