રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ધોઇ ને પંદર મિનિટ પલાળી રાખો.બધા શાક તૈયાર રાખો પેન મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તેલના નાખી ડુંગળી સાંતળો પછી તેમાં આદુ, લસણ નાખી હલાવી લ્યો હવે તેમાં બધા વેજ.નાખી બેથી ત્રણ મિનિટ સોતે કરી ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો.
- 2
- 3
હવે તેમાં ચોખા નાખી હલાવી લ્યો અને જરૂર મુજબ પાણીનાખી હલાવી લ્યો હવે તેમાં મીઠું નાખી હલાવી ઢાંકી ને થવા દયો.સાત થી આઠ મિનિટ પછી પુલાવ તૈયાર થઈ ગયો છે. સર્વિગ પ્લેટ લઈને સર્વ કરો
Similar Recipes
-
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
-
-
-
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#vasantmasala#Aaynacookeryclub सोनल जयेश सुथार -
-
-
વેજ. તવા પુલાવ (Veg. Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
#dinner#rice#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LB સ્કૂલ શરૂ થઈ ગઈ છે, બાળકો ને લંચ બોક્શ માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાથે હેલ્ધી આપી એ તો સ્ટડી માં ધ્યાન આપે. વેજ પુલાવ વીથ રાજમા અને સલાડ Bhavnaben Adhiya -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
-
-
-
મીક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#MBR7 #Week7 #માય_બેસ્ટરેસીપીસઓફ2022#WLD #વિંટર_લંચ_ડિનર, #Winter_Lunch_Dinner#CWM2 #HathiMasala#CookWithMasala2 #ડ્રાય_ખડા_મસાલા_રેસીપીસ#પુલાવ #મીક્સવેજ #કુકર_રેસીપીસ #વન_પોટ_મીલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમેં અહીં જલ્દી થી બની જાય એવી રીતે કુકર માં મીક્સ વેજ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે. લંચ, ડિનર કે ટીફીન માં પણ ખાઈ શકાય છે. Manisha Sampat -
-
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
-
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16672867
ટિપ્પણીઓ