છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
Sonal Gaurav Suthar @soni_1
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ધોઈ ગરમ પાણીમાં 6 થી 7 કલાક જેવું પલાળી રાખો. પ્રેશર કુક કરી બાફી લો.
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ની પેસ્ટ સાંતળો. પછી એમાં આદુ લસણ મરચાં ની પેસ્ટ સાંતળો અને સૂકા મસાલા નાખી સાંતળો. પછી ટામેટાં ની પેસ્ટ સાંતળો.
- 3
પેસ્ટ માં થી તેલ છૂટું પડે એટલે બાફેલા કાબુલી ચણા, મીઠું તથા જરૂર મુજબ પાણી ઉમેરી થોડી વાર પકાવો. છેલ્લે લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરો.
- 4
પૂરી ની કણક માટે ઘઉં ના લોટ માં મીઠું અને તેલ નું મોણ નાખી પાણી ઉમેરી લોટ ગુંથી લો. ઢાંકીને મૂકી રાખો. એમાં થી માપસર ના લુઆ કરી પૂરી વણી તળી લો.
- 5
તૈયાર છોલે પૂરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
- આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
- ઓનીઅન ટોમેટો સુપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Onion Tomato Soup Restaurant Style Recipe In Gujarati)
- પંજાબી ગ્રેવી મસાલા પ્રીમિક્સ (Punjabi Gravy Masala Premix Recipe In Gujarati)
- દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
- કુકર હાંડવો (Cooker Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687478







ટિપ્પણીઓ