મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

#CWM2 #hathimasala
આ રેસિપી રાજકોટ પાસે આવેલ *મહીકા નામનું ગ્રામ છે*ત્યાં ના આ પુડલા ખૂબ પ્રાપ્ત છે તેને દહીં અને મસાલા ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે આ પુડલા ના બેટરને તવા ઉપર હાથે થી પાથરી ને કરવામાં આવેછે

મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#CWM2 #hathimasala
આ રેસિપી રાજકોટ પાસે આવેલ *મહીકા નામનું ગ્રામ છે*ત્યાં ના આ પુડલા ખૂબ પ્રાપ્ત છે તેને દહીં અને મસાલા ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે આ પુડલા ના બેટરને તવા ઉપર હાથે થી પાથરી ને કરવામાં આવેછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો માટે
  1. 1 મોટો વાટકોચણાનો લોટ
  2. 1 નાની વાટકીરવો
  3. 1 વાટકીપાલક ઝીણી કટ કરીને
  4. 1 નંગલીલુ મરચું ઝીણુ કટ કરીને
  5. 1 નાનો ટુકડો આદું ગ્રેટ કરીને
  6. 1 નાની વાટકીધાણાભાજી કટ કરીને
  7. 1 નાની ચમચી હળદર
  8. 1 નાની ચમચી લાલમરચુ પાઉડર
  9. 1 ચમચી મીઠું
  10. 1 ગ્લાસજરૂર પ્રમાણે પાણી અંદાજે નાનો
  11. 1 વાટકીલીલી ડુંગળી ઝીણી કટ કરીને
  12. 1 વાટકીલીલુ લસણ ઝીણું કટ કરીને

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ અને રવો લઈને તેમાં થોડું પાણી એડ કરી થીક બેટર તૈયાર કરી દશેક મીનીટ રાખવૂ

  2. 2

    બેટર ને રેસ્ટ મળે તે દરમ્યાન પાલક,મેથીની ભાજી,ડુંગળી, લસણ,મરચું, ધાણાભાજી ને ઝીણા ઝીણા કટ કરી લેવા

  3. 3

    ત્યારબાદ બેટર માં બધી કટ કરેલ ભાજી ને મિક્સ કરીને પાંચ મીનીટ રાખવી જથી ભાજીમાં નુ પાણી બેટર શાક કરીલે

  4. 4

    હવે બેટર માં હળદર લાલમરચુ પાઉડર અને મીઠું નાખીને હલાવી બેટર અને બધી ભાજી,અને લસણ ડુંગળી સાથે મિક્સ કરવુ બેટર સેમીથીક રાખવુ

  5. 5

    જો બેટર ઢીલું લાગે થોડો લોટ એડ કરવો

  6. 6

    એક વટકા માં બેટર લઈને તવા ઉપર નાખી નખ હાથે થી ફેલાવી ને સહેજ થીક પુડો પાથરો

  7. 7

    ઉપરની સાઈડ ડ્રાય થવા લાગે ઉપર તેલ (spread)છાટીને સાઈડ ચેન્જ કરવી

  8. 8

    આ પુડલા જેટલો મોટો તવો હોય તે સાઈઝના થઈ શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

ટિપ્પણીઓ

Similar Recipes