ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને અડદની દાળને સારી રીતે ધોઈ અને છ સાત કલાક માટે પાણીમાં પલાળી રાખવી ત્યારબાદ મિક્સર જારમાં પલાળેલ ચોખા અને દાળને ઉમેરી અને સારી રીતે પેસ્ટ બનાવી લેવી હવે આ ખીરાને છ સાત કલાક માટે મૂકી રાખવું.
- 2
હવે ગેસ પર એટલે એનું સ્ટેન્ડ મૂકી અને તેને ઓઇલથી ગ્રીસ કરી લેવું. ત્યારબાદ તૈયાર કરેલ ખીરાને માંથી થોડું ખીરું બીજા બાઉલમાં લઈ અને તેમાં ચપટી સોડા અને તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી એટલી ના સ્ટેન્ડમાં એ ખીરાણી કરશે થી રેડી ઢાંકણ ઢાંકી છ થી સાત મિનિટ માટે કુક થવા દેવું.
- 3
થોડીવાર પછી ચપ્પુથી ચેક કરી લેવું એટલે તૈયાર થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેવી.
- 4
મેં અહીંયા સાંભળ નો મસાલો ઘરે જ બનાવ્યો છે. જેમાં તજ,લવિંગ, મરી,આખા ધાણા, જીરુ, લાલ સુકા મરચા અને ત્રણ દાળ (અડદની દાળ, છડિયા દાળ અને ચણાની દાળ) આ બધી જ વસ્તુઓને તવી પર થોડી થોડી શેકી અને ઠંડી પાડી પછી તેનો પાઉડર બનાવી અને મસાલો તૈયાર કરેલ છે.
- 5
હવે કુકરમાં દાળ બફાઈને તૈયાર થઈ જાય એટલે એ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ખડા મસાલા નો વઘાર કરી ત્યારબાદ હિંગ એક ચમચી મેથીના દાણા અને ઝીણું સમારેલ રીંગણ ઉમેરી બે મિનિટ બાદ ડુંગળી અને ત્યારબાદ ટમેટાને ઉમેરી થોડીવાર માટે ચડવા દેવું.પછી તેમાં સુકા મસાલા ઉમેરી અને બાફેલી દાળ ઉમેરી થોડીવાર માટે ઉકળવા દેવું. પછી તૈયાર કરેલ સાંભાર નો મસાલો ઉમેરી અને આમલીનો પલ્પ અને ગોળ ઉમેરી બે મિનિટ રાખી અને સાંભાર બાઉલમાં કાઢી લેવી.
- 6
તો તૈયાર છે એટલી સંભાર જેને મેં સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા - 2(ડ્રાય /ખડા મસાલા રેસીપીસ )#HathiMasalaBanao Life મસાલેદાર ushma prakash mevada -
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela -
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ