તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈ લો.
- 2
કુકરમાં તેલ ગરમ થાય એટલે રાઈ જીરું લાલ મરચા સુકા તમાલપત્ર, ચપટી હિંગ અને જરૂર મુજબ પાણી એડ કરી વઘાર કરો.
- 3
બધા મસાલા એડ કરી ધોયેલા દાળ ચોખા એડ કરી 4 થી 5 સીટી થાય એટલે કૂકરના ગેસ બંધ કરી દો.કૂકર ઠંડુ થવા દો.તૈયાર છે છૂટી તુવેરદાળની ખીચડી તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773223








ટિપ્પણીઓ (4)