રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને ધોઈ કોરા કરી તેની છાલ કાઢી તેનો વચ્ચે નો ભાગ કાઢી તેના નાના નાના લાંબા ચીરા કરી તેમા મસાલો નાખી તેને સારી રીતે મિક્સ કરી કેસરી કલર ના બાઉલ મા કાઢી લો
- 2
ભાત ને રાંધી તેને સફેદ કલર ના બાઉલ મા કાઢી તેના પર બાદિયા નુ ફુલ મુકી દો
- 3
ફણસી ના ગોળ પીસ કરી તેને ધોઈ લો
- 4
કુકર મા પાણી ફણસી અને ખાંડ ઉમેરી એક સીટી વગાડી ઠંડુ પડે એટલે બહાર કાઢી લો
- 5
એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ નો વધાર કરી તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરીને સાંતળો
- 6
હવે તેમાં ફણસી બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમા કોથમીર લીંબુ નો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો તૈયાર છે ફણસી નુ શાક
- 7
એક પ્લેટ મા ભાત અને ગાજર નાઅથાણા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ત્રિરંગી પેંડા (Tricolor Peda Recipe In Gujarati)
#trirangipeda#tirangipenda#RDS#cookpadgujarati Mamta Pandya -
-
ત્રિરંગી પૂરી (Trirangi Poori Recipe In Gujarati)
#TR#cookpadindiaCookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
મોરૈયાની ખીર અને ત્રિરંગી કેન્ડી(moryeo kheer recipe in gujarati)
#india2020આજે 15મી ઓગસ્ટ હોવાથી મેં ત્રિરંગી કેન્ડી બનાવી છે સામા ની ખીર હવે બહુ ઓછા બનાવે છે અમે નાના હતા ત્યારે મોરા વ્રતમાં સામા ની ખીર ખાતા Kiran Solanki -
સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક
કુણી સરગવા ની શીંગ નુ શાક તો આપણે બનાવતાં જ હોઈએ છીએ પણ પાકી અને જાડી શીંગ નો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ મે આજે જાડી શીંગ નો ઉપયોગ કરી તેના મોટા બી નુ શાક રૂટીન મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે બહુ ટેસ્ટી બન્યુ છે બી નો ક્રનચ ખાવા મા સારો લાગે છેKusum Parmar
-
-
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#સમર શાકભાજી રેસીપી ચેલેન્જ#cookpadindia Bharati Lakhataria -
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
ત્રિરંગી વેનિલા કૂકીઝ(venilla trayo cookie RecipeIn Gujarati)
મે અહી સેફ નેહા મેમ્ એ બનાવેલી હાર્ટ સેપ વેનીલા કૂકીઝ ની રીત થી આ ત્રિરંગી વેનિલા કૂકીઝ બનાવી છે. બહુ જ સરળ અને ટેસ્ટી બને છે.#noovenbaking#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16772828
ટિપ્પણીઓ (8)