રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ્સને ઝીણા સમારી લેવા
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી પહેલા ઝીણા સમારેલા ગાજર અને ટામેટા નાખી મિક્સ કરી મીઠું નાખી મરી પાઉડર નાખી લાલ મરચું પાઉડર નાખી બે થી ત્રણ મિનિટ સાંતળી એક પ્લેટમાં કાઢી લેવું
- 3
હવે એ જ પેનમાં ફરીથી 1 ચમચીતેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ અને હિંગ નાખી સમારેલા મોડા અને લીલી ડુંગળી નો સફેદ ભાગ નાખી મીઠું નાખી મરી પાઉડર નાખી મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સાંતળી એક પ્લેટમાં કાઢી લેવું
- 4
હવે ફરીથી એ જ પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખી તેમાં સમારેલી પાલક કેપ્સીકમ લીલી ડુંગળી ના પાન અને એક લીલું મરચું નાખી મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાઉડર નાખી બે મિનિટ સાંતળી એક પ્લેટમાં કાઢી લેવું
- 5
હવે આ બધાની અંદર એક 1 ચમચીલીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું પછી આ સલાડને તિરંગાની જેમ એક પ્લેટમાં સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
(ગ્રીન સલાડ ( Green Salad recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે.લીલા શાકભાજી માથી બનેલ સલાડ ખાવા મા ખૂબ જ હેલ્થની છે અને ખૂબ જ પોષટીક છે. Trupti mankad -
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
#Bye bye winter recipe challenge #BW#winter vegetables#Cooksnap challenge#Dinner recipe Rita Gajjar -
-
-
-
મિક્સ ભાજીના ચીલા (Mix Bhaji Chila Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વાલોર તુવેરના દાણા અને બટાકા રીંગણા નુ શાક (શિયાળો સ્પેશિયલ)
#MBR3#Week 3#cooksnap challenge Rita Gajjar -
-
ચીઝ વેજીટેબલ સ્ટફ્ડ પરાઠા (Cheese Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#Cooksnap challenge Rita Gajjar -
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#Cooksnap challenge#MBR4#Week 4 (ઈડલી ટકાટક) Rita Gajjar -
મૂળા નું લોટ વાળું શાક (Mooli Lot Valu Shak Recipe In Gujarati)
#MBR7#WEEK7#WLD#Cooksnap challenge Rita Gajjar -
-
ગ્રીન સલાડ (Green Salad Recipe In Gujarati)
#winterspecial#greenvegetables#cookpadgujrati#cookpadindia#cooksnap Keshma Raichura -
-
-
પાકા કેળા અને ટામેટા નું શાક (Paka Kela Tomato Shak Recipe In Gujarati)
#COOKSNAP CHALLENGE Rita Gajjar -
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#cooksnap challenge#breakfast#Week1 Nita Prajesh Suthar -
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#Week 6#hariyaliPulavrecipe#હરિયાળીપુલાવરેસીપી Krishna Dholakia -
-
ચીઝ બટર સ્વીટ કોર્ન મસાલા (Cheese Butter Sweet Corn Masala Recipe In Gujarati)
#MVF#JSR#cooksnap challenge Rita Gajjar -
-
લસણીયા ગાજર નું અથાણું (Lasaniya Gajar Athanu Recipe In Gujarati)
#WP#Cooksnap challenge#Favorite author Rita Gajjar -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
# cooksnap #challenge # masala Recipe #લીલી હળદર નું શાક ડબ્બો ભરી ને ફ્રીજ મા રાખી દો ૧ Week ચાલસે Jigna Patel -
-
ટમ ટમ મૂળા સલાડ (Tam Tam Radish Salad Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ફણગાવેલી લીલી તુવેરનુ સલાડ(Sprouted green tuver salad recipe in Gujarati)
# શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.રાતે બેસીને તુવેર ફોલી કચોરી માટે,પણ તુવેર નો ડબ્બો ફીજમા મૂકવાનો ભૂલી જવાયું,ને બીજો ડબ્બો મૂકાઈ ગયો.બીજા દિવસે સાંજે ફિજ ખોલ્યું તો ડબ્બો ના મળ્યો. એટલે ડબ્બો બીજેથી મળ્યો તુવેર ઊગી ગ આ એટલે મેં તુવેર નું સલાડ બનાવી દીધું.#GA4#Week13 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
તિરંગા લાડુ
#મીઠાઈસ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગા લાડુ બનાવ્યા છે.જેમાં કોઈ ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો. Jagruti Jhobalia
More Recipes
ટિપ્પણીઓ (2)