કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj.
#cookpad
#healthy
#WKR

#cookpadindia
#cookpad_guj.
#cookpad
#healthy
#WKR

વધુ વાંચો

લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj.
#cookpad
#healthy
#WKR

#cookpadindia
#cookpad_guj.
#cookpad
#healthy
#WKR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  1. સાદી ખીચડી બનાવવા માટે :
  2. 1 વાડકીજીરાસર ચોખા
  3. 1/2 વાડકીમગની મોગર દાળ
  4. 1/2 વાડકીતુવેરની દાળ
  5. ચપટીહળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 4 કપપાણી
  8. લહસુની પાલક ખીચડી બનાવવા માટે :
  9. 2 કપસાદી ખીચડી
  10. 2 કપપાલક
  11. 1 નંગડુંગળી બારીક સમારેલી
  12. 2 નંગલીલા મરચા
  13. 1નાનો ટુકડો આદુનો
  14. 8લસણ ની કળી
  15. 1 નંગસુકું લાલ મરચું
  16. 2 નંગલવિંગ
  17. 2 નંગમરી
  18. 1 નંગતજનો ટુકડો
  19. 1તમાલ પત્ર
  20. 1 ચમચીજીરૂ
  21. 5પાન મીઠો લીમડો
  22. ચપટીહિંગ
  23. 2 ચમચીતેલ
  24. 2 ચમચીઘી
  25. મીઠું સ્વાદ અનુસાર
  26. વઘાર માટે :
  27. 2 ચમચીઘી
  28. 6કળી લસણ બારીક સમારેલું
  29. 1સુકુલાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ ચોખા ને ધોઈને 30 મિનિટ માટે પલાળી રાખો. પછી કુકરમાં મીઠું અને હળદર એડ કરીને ખીચડી ને બાફી લો. સાદી ખીચડી રેડી છે.

    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક ને સમારીને ધોઈ લો અને ઉકળતા પાણીમાં પાલક ને બે મિનિટ માટે બ્લાન્ચ કરી લો. ઠંડા પાણીમાં નાખીને પાણી નિતારી ગ્રાઇન્ડ કરી પ્યુરી બનાવી લો. આદુ લસણ મરચા ને વાટીને પેસ્ટ બનાવી લો.

    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેનમાં તેલ અને ઘી મિક્સ કરીને ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં બધા ખડા મસાલા, જીરું અને હિંગ નાખીને બે સેકન્ડ માટે સાંતળો. પછી તેમાં ડુંગળી એડ કરો ડુંગળી સોફ્ટ થાય પછી આદુ-લસણની પેસ્ટ એડ કરીને સાંતળી લો. હવે તેમાં પાલક ની પ્યુરી એડ કરો. બેથી ત્રણ મિનિટ માટે સાંતળો હવે તેમાં બનાવેલી સાદી ખીચડી એડ કરો. બરાબર મિક્સ કરી બે થી પાંચ મિનિટ માટે કુક થવા દો.

    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લહસુની પાલક ખીચડી રેડી થઈ ગઈ છે. હવે તેના ઉપર વઘાર એડ કરવા માટે વઘારીયા માં ઘી લઈ ગરમ થાય એટલે સૂકું લાલ મરચું, સમારેલું લસણ અને ચપટી હિંગ એડ કરો. આ રેડી કરેલો વઘાર ખીચડી ઉપર રેડો.

    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લહસુની પાલક ખીચડી સર્વ કરવા માટે રેડી છે. આ ખીચડી ને પાપડ અને છાશ સાથે સર્વ કરો ગરમાગરમ ખીચડીની મજા માણો.

    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર January 30, 2023 12:36

ટિપ્પણીઓ (11)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630
February 04, 2023 03:00
Looks delicious 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
  2. દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
  3. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  4. લાઇવ ઢોકળાં જૈન (Live Dhokla Jain Recipe In Gujarati)
  5. ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
  1. મલાઈ ગાજર બરફી (Malai Gajar Barfi Recipe In Gujarati)
  2. લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati)
  3. સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  4. ખીચડી (Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779316
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close