કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

વધુ વાંચો

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 400 ગ્રામપનીર
  • 2 મોટી ચમચીમેંદો
  • 2 મોટી ચમચીકોર્ન ફ્લોર
  • 1 મોટી ચમચીસોયાસોસ
  • 1 મોટી ચમચીગ્રીન ચીલી સોસ
  • 1 મોટી ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીઆદું લસણ ની પેસ્ટ
  • 1 નાની ચમચીમરી પાઉડર (મે વસંત મસાલા નો લીધો છે)
  • 1 નંગ સમારેલું કેપ્સીકમ
  • 1 નંગ સમારેલી ડુંગળી
  • 100 ગ્રામલીલી ડુંગળી
  • તળવા માટે તેલ
  • 1 ચમચીટોમેટો સોસ
  • મીઠું જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા પનીર મોટા ટુકડા મા સમારો હવે એક બાઉલમાં મેંદો લેવાનો છે તેમાં 1 ચમચીકોર્ન ફ્લોર નાખવાનો છે હવે તેમાં મરી પાઉડર અને મીઠું નાખીને સ્લરી બનાવવાની છે. હવે સ્લરીમાં બધા પનીર નાખીને હલાવી દો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક એક પનીર નો પીસ ગરમ કરેલા તેલમાં તળી લો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં આદુ લસણની પેસ્ટ,ડુંગળી, કેપ્સીકમ,લીલી ડુંગળી નાખીને હલાવી લો. બે મિનિટ પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ નાખો. હવે ટોમેટો સોસ નાખીને હલાવી લો બધું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બાઉલમાં કોર્નફ્લોર લઈને બીજી વાર સ્લરી બનાવવાની છે પાણી એમાં ધીમે ધીમે એડ કરીને સ્લરી બનાવો. હવે તે સ્લરીને પેનમાં જ નાખીને બધું બરાબર મિક્સ કરવાનું છે જેથી મિશ્રણ થોડું ઘટ્ટ બનશે હવે તેમાં તળેલા પનીર ના પીસ નાખીનેગેસ બંધ કરી દો તો રેડી થઈ જશે પનીર ચીલી ડ્રાય.....😊

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Gajjar
Ami Gajjar @123456yami
પર February 11, 2023 15:51
Ahemdabad
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 12, 2023 03:16
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Chili Dry

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
  2. જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain  recipe in Gujarati)
  3. લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
  4. કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
  5. મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
  1. મિક્સ વેજ પનીર પરાઠા (Mix Veg Paneer Paratha Recipe In Gujarati)
  2. મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
  3. પનીરી દલિયા કટલેટ (Paneer Daliya Cutlet Recipe In Gujarati)
  4. મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16797727
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close