કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

અલગ અલગ ટાઈપ ની ખીચડી રેસીપી ચેલેન્જ તો પૂરી થઈ ગઈ .... પણ તો એના સિવાય ખીચડી તો બનતી જ હોય ને ઘરમાં. તો મેં મેથી મિલેટ એટલે કે મેથી બાજરી ની ખીચડી બનાવી. જે પૌષ્ટિક તો ખરી જ પછી બનાવી પણ સેલી.

અલગ અલગ ટાઈપ ની ખીચડી રેસીપી ચેલેન્જ તો પૂરી થઈ ગઈ .... પણ તો એના સિવાય ખીચડી તો બનતી જ હોય ને ઘરમાં. તો મેં મેથી મિલેટ એટલે કે મેથી બાજરી ની ખીચડી બનાવી. જે પૌષ્ટિક તો ખરી જ પછી બનાવી પણ સેલી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ વાટકીજીણો બાજરો
  2. ૧ વાટકીલીલી ફોતરાવાળી દાળ
  3. ૨મોટા વાટકા મેથી
  4. ૧ વાટકીસમારેલી લીલી ડુંગળી
  5. ૧/૨ વાટકીસમારેલું લીલું લસણ
  6. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૨ ચમચીવઘાર માટે તેલ
  9. ૧ ચમચીરાઈ
  10. 1/4 ચમચીહિંગ
  11. લીમડા ના પાન વઘાર માટે
  12. ૧ ચમચીમરચું પાઉડર
  13. ૧ ચમચીહળદર
  14. ૧ ચમચીધાણાજીરું
  15. ઉપર છાંટવા કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બાજરા અને દાળ ને ૨ ૩ કલાક પેલા જ પલાળી દેવા. હવે કુકર માં વઘાર મૂકી રાઈ, હિંગ, લીમડો નાખી માપસર નું પાણી નાખી દેવું.

    મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધી સામગ્રી અને મસાલા નાખી બાજરો અને દાળ ઉમેરી માપસર નું પાણી નાખી ને ૭ ૮ સિટી પાડી લો કેમકે બાજરા ને ચડતા થોડી વાર લાગે છે. અને જો કાચો રહી જાય તો પચતો નથી.

    મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકર ઠારી ને ખીચડી ગરમ જ સર્વ કરવી.

    મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર February 11, 2023 17:52
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 13, 2023 14:26
Fantastic 👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
  2. જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain  recipe in Gujarati)
  3. લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
  4. રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
  5. કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
  1. ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
  2. હકકા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
  3. બથુઆની ભાજીના લચ્છા પરાઠા (Bathua Bhaji Lachha Paratha Recipe In Gujarati)
  4. વેજ ક્લીઅર સૂપ (Veg Clear Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16800545
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close